Book Title: Jain Center of Greater Boston 1998 05 Gujarati Pooja Book
Author(s): Jain Center MA Greater Boston
Publisher: USA Jain Center Greater Boston MA

Previous | Next

Page 17
________________ નમોહસિદ્ધાચાર્યોપાઇચાચસર્વસાધુભ્ય: કુસુમાંજલિઃ ઢાળ: તાલશ્કેરવો અનંત ચકવીસી જિનજી જુહારું, વર્તમાન ચઉવીસી સંભારું; કુસુમાંજલિ મેલો ચોવીસ જિણદા, સિદ્ધ સ્વરૂપી અંગ પખાલી, આતમ નિર્મલ હુઈ સુકુમાલી. - કુસુમાંજલિ મેલો ચોવીસ જિણદા ( પ્રભુના જમણા અંગૂઠે કુસુમાંજલિ મૂકવી ) દુહા મહાવિદેહે સંપ્રતિ, વિહરમાન જિન વીસ; ભકિત ભરે તે પૂજિયા, કરો સદ્ય સુજગીશ, નમો ઈસિદ્ધાચાર્યોપાઇચાચસર્વસાધુભ્ય: કુસુમાંજલિઃ ઢાળ: તાલ:કેરવો અપચ્છરમંડલી ગીત ઉચ્ચારા, શ્રી શુભવીરવિજય જયકારા; કુસુમાંજલિ મેલો સર્વ જિગંદા, સિદ્ધ સ્વરૂપી અંગ પખાલી, આતમ નિર્મલ હુઈ સુકુમાલી. કુસુમાંજલિ મેલો સર્વ જિણદા ( પછી બધા જ્ઞાત્રિચાઓએ પ્રભુના જમણા અંગૂઠે કુસુમાંજલિ મૂકવી. ) પછી શ્રી શત્રુંજયના નીચેના દુહા બોલતાં બોલતાં સિંહાસનની ત્રણ પ્રદક્ષિણા ફરતાં ફરતાં, પ્રભુ સન્મુખ ત્રણ ખમાસમણ દઈ જગચિંતામણિ ચૈત્યવંદન શરૂ કરવું. Jain Educatio1 2 temational 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106