Book Title: Jain Center of Greater Boston 1998 05 Gujarati Pooja Book
Author(s): Jain Center MA Greater Boston
Publisher: USA Jain Center Greater Boston MA
View full book text ________________
કુસુમાંજલિ ઢાળ: તાલશ્કેરવો રચણ સિંહાસન જિન થાપીને,
કુસુમાંજલિ પ્રભુ ચરણે દીજે; કુસુમાંજલિ મેલો શાન્તિ નિણદો,
સિદ્ધ સ્વરૂપી અંગ પખાલી, આતમ નિર્મલ હુઈ સુકુમાલી.
કુસુમાંજલિ મેલો શાન્તિ જિણદા. ( પ્રભુના જમણા અંગૂઠે કુસુમાંજલિ મૂકવી )
દુહા જિગતિયું ફાલચસિદ્ધની, પડિકા ગુણભંડાર; તસુચરણે કુસુમાંજલિ, ભાવિક દુરિત હરનાર. નમોહંસિદ્ધાચાર્યોપાઇચાચસર્વસાધુરા:
કુસુમાંજલિઃ ઢાળ: તાલ કરવો કૃણાગરુ વર ધૂપ ધરીને,
સુગંધકર કુસુમાંજલિ દીજે; કુસુમાંજલિ મેલો નેમિ જિણદા,
સિદ્ધ સ્વરૂપી અંગ પખાલી, આતમ નિર્મલ હુઈ સુકુમાલી.
કુસુમાંજલિ મેલો નેમિ જિવંદા. ( પ્રભુના જમણા અંગૂઠે કુસુમાંજલિ મૂકવી )
ગાથા: આર્યા ગીતિ જસુ પરિમલ બલ દહ દિસિ,
મહુકર ઝંકાર સત્ સંગીચા; જિણ ચલણોવરિ મુક્કા,
સુરનર કુસુમાંજલિ સિદ્ધા. નમોકર્યસિદ્ધાચાર્યોપાઇચાચસર્વસાધુભ્ય:
Jain Educatio 1 Oemational 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106