SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ કુસુમાંજલિ ઢાળ: તાલશ્કેરવો રચણ સિંહાસન જિન થાપીને, કુસુમાંજલિ પ્રભુ ચરણે દીજે; કુસુમાંજલિ મેલો શાન્તિ નિણદો, સિદ્ધ સ્વરૂપી અંગ પખાલી, આતમ નિર્મલ હુઈ સુકુમાલી. કુસુમાંજલિ મેલો શાન્તિ જિણદા. ( પ્રભુના જમણા અંગૂઠે કુસુમાંજલિ મૂકવી ) દુહા જિગતિયું ફાલચસિદ્ધની, પડિકા ગુણભંડાર; તસુચરણે કુસુમાંજલિ, ભાવિક દુરિત હરનાર. નમોહંસિદ્ધાચાર્યોપાઇચાચસર્વસાધુરા: કુસુમાંજલિઃ ઢાળ: તાલ કરવો કૃણાગરુ વર ધૂપ ધરીને, સુગંધકર કુસુમાંજલિ દીજે; કુસુમાંજલિ મેલો નેમિ જિણદા, સિદ્ધ સ્વરૂપી અંગ પખાલી, આતમ નિર્મલ હુઈ સુકુમાલી. કુસુમાંજલિ મેલો નેમિ જિવંદા. ( પ્રભુના જમણા અંગૂઠે કુસુમાંજલિ મૂકવી ) ગાથા: આર્યા ગીતિ જસુ પરિમલ બલ દહ દિસિ, મહુકર ઝંકાર સત્ સંગીચા; જિણ ચલણોવરિ મુક્કા, સુરનર કુસુમાંજલિ સિદ્ધા. નમોકર્યસિદ્ધાચાર્યોપાઇચાચસર્વસાધુભ્ય: Jain Educatio 1 Oemational 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.528421
Book TitleJain Center of Greater Boston 1998 05 Gujarati Pooja Book
Original Sutra AuthorN/A
AuthorJain Center MA Greater Boston
PublisherUSA Jain Center Greater Boston MA
Publication Year1998
Total Pages106
LanguageEnglish
ClassificationMagazine, USA_Souvenir Jain Center MA Greater Boston, & USA
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy