SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ સ્નાત્ર પૂજા [ પ્રથમ કળશ લઈ ઊભા રહેવું ] કાવ્ય ( કુતવિલંબિત વૃત્તમ ). સરસ શાન્તિ સુધારસ સાગર, શુચિતર ગુણરત્ન મહાગર; ભવિકપંકજ બોધ દિવાકર, પ્રતિદિન પ્રણમામિ જિનેશ્વર. દુહા: તાલ:કેરવો કુસુમાભરણ ઉતારીને, પડિમા ધરિચ વિવેક; મજનપીઠે થાપીને, કરીએ જળ અભિષેક. ( અહીં જમણે અંગૂઠે પખાળ કરી, બંગલુછણાં, પૂજા કરીને કુસુમાંજલિની થાળી લઈ ઊભા રહેવું ) ગાથા: આર્યા ગીતિ જિન જન્મ સમયે મેરસિહરે. રચણ-કચ-કલેસેહિં, દેવાસૂરેટિંઋવિઓ, તે ધન્નાહિદિ વ્હોસિ. ( જયાં જયાં "કુસુમાંજલિ મેલો " આવે ત્યાં ત્યાં પ્રભુના જમણે અંગૂઠે કુસુમાંજલિ મૂકવી ). કુસુમાંજલિ ઢાળ: તાલ:કેરવો નિર્મળ જળકળશે ન્હાવરાવે, વસ્ત્ર અમૂલક અંગ ધરાવે; કુસુમાંજલિ મેલો આદિ જિવંદા, સિદ્ધ સ્વરૂપી અંગ પખાલી, આતમ નિર્મલ હુઈ સુકુમાલી. કુસુમાંજલિ મેલો આદિ જિણદા. ( પ્રભુના જમણા અંગૂઠે કુસુમાંજલિ મૂકવી ) ગાથા: આ ગીતિ મચકુંદચપ માલઈ, કમલાઈપુડુ પંચવણાઈ; જગનાહ ન્હાવણ સમરે, દેવા કુસુમાંજલિદિતિ. નમોડર્યસિદ્ધાચાર્યોપાદચાચસર્વસાધુભ્ય: Jain Education Intermational 2010_03 Jain Education Interational 2010_03 For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.528421
Book TitleJain Center of Greater Boston 1998 05 Gujarati Pooja Book
Original Sutra AuthorN/A
AuthorJain Center MA Greater Boston
PublisherUSA Jain Center Greater Boston MA
Publication Year1998
Total Pages106
LanguageEnglish
ClassificationMagazine, USA_Souvenir Jain Center MA Greater Boston, & USA
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy