________________
નમોહસિદ્ધાચાર્યોપાઇચાચસર્વસાધુભ્ય:
કુસુમાંજલિઃ ઢાળ: તાલશ્કેરવો અનંત ચકવીસી જિનજી જુહારું,
વર્તમાન ચઉવીસી સંભારું; કુસુમાંજલિ મેલો ચોવીસ જિણદા,
સિદ્ધ સ્વરૂપી અંગ પખાલી, આતમ નિર્મલ હુઈ સુકુમાલી.
- કુસુમાંજલિ મેલો ચોવીસ જિણદા ( પ્રભુના જમણા અંગૂઠે કુસુમાંજલિ મૂકવી )
દુહા મહાવિદેહે સંપ્રતિ, વિહરમાન જિન વીસ; ભકિત ભરે તે પૂજિયા, કરો સદ્ય સુજગીશ, નમો ઈસિદ્ધાચાર્યોપાઇચાચસર્વસાધુભ્ય:
કુસુમાંજલિઃ ઢાળ: તાલ:કેરવો અપચ્છરમંડલી ગીત ઉચ્ચારા,
શ્રી શુભવીરવિજય જયકારા; કુસુમાંજલિ મેલો સર્વ જિગંદા,
સિદ્ધ સ્વરૂપી અંગ પખાલી, આતમ નિર્મલ હુઈ સુકુમાલી.
કુસુમાંજલિ મેલો સર્વ જિણદા ( પછી બધા જ્ઞાત્રિચાઓએ પ્રભુના જમણા અંગૂઠે કુસુમાંજલિ મૂકવી. ) પછી શ્રી શત્રુંજયના નીચેના દુહા બોલતાં બોલતાં સિંહાસનની ત્રણ પ્રદક્ષિણા ફરતાં ફરતાં, પ્રભુ સન્મુખ ત્રણ ખમાસમણ દઈ જગચિંતામણિ ચૈત્યવંદન શરૂ કરવું.
Jain Educatio1 2 temational 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org