SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ એકેકું ડગલું ભરે, શેત્રુજય સમો જેહ ; રીખવ કહે ભવ ક્રોડના, કર્મ ખપાવે તેહ. શેત્રુજય સમો તીરથ નહિ, રીખવ સમો નહિ દેવ; ગૌતમ સરખા ગુરુ નહિ, વળી વળી વદુ તેહ. સિદ્ધાચળ સમરું સદા, સોરઠ દેશ મોઝાર; મનુષ્યજન્મ પામી કરી, વધુ વાર હજાર. ઈચ્છામિ ખમાસમણો, વંદિઉં જાવણિજાએ નિસાહિઆએ, મત્યએણ વદામિ. ( એમ ત્રણ વાર ખમાસમણાં દેવાં ) શ્રી જગચિંતામણિ ચૈત્યવંદન સૂત્ર ઈચ્છાકારેણ સંદિસહ ભગવન, ચૈત્યવંદન કરું ? ઈચ્છ. જગચિતામણિ જગનાહ, જગગુરુ જગરખણ; જગ બધવ જગસત્યવાહ, જગ ભાવવિઅફખણ, અઠ્ઠાવચ સકવિએ રૂવ કમ્મટ્ટુ વિણાસણ, ચકવીસપિ જિણવર જયંતુ, અપ્પડિહચસાસણ. ૧ કમ્મભૂમિહિં કમ્પભૂમિહિં, પઢમસંઘ ચણિ, ઉજ્જૈસચ સત્તરિસર; જિણવરાણ વિહરત લભઈ, નવકોડિહિ કેવલિણ, કોડિસહસ્સવ સાહુ ગમ્મઈ; સંપઈ જિણવર વીસુમુણિ બિહુૉડિહિ વરનાણ; સમણહ કોડીસહસ્સએ, યુણિજઈ નિચ્ચ વિહાણિ. ૨ જયઉ સામિચ જયઉ સામિચ, રિસહસત્તેજિ, ઉર્જિત પહુ નેમિજિણ, જયઉ વીરે સચ્ચ ઉરિ, મંડળ; ભરૂઅચ્છહિં મુણિસુબ્બચ મુહરિ પાસ દુહ-દુરિઅ-ખંડણ, અવર-વિદેહિ તિત્યચરા, ચહૂંદિસિ વિદિસિ જિંકેવિ; તિઆણાગચ-સપઈએ, વિદૂ જિણ સāવિ. ૩ સત્તાણવઈ, સહસ્સા લખા છપ્પન્ન અડ્ડ-કોડિઓ; ભતિસય બાસિઆઈ, તિઅલોએ ચેઈએ વંદે, પનરસ કોડિ સચાઈ કોડિ બાચાલ લખઅડવજ્ઞા; છત્તીસ સહસ અસિઈ, સાસબિબાઈ પણમામિ. ૪ Jain Education Interational 2010_03 For Private & Personal Use Only www.jainel 13 y.org
SR No.528421
Book TitleJain Center of Greater Boston 1998 05 Gujarati Pooja Book
Original Sutra AuthorN/A
AuthorJain Center MA Greater Boston
PublisherUSA Jain Center Greater Boston MA
Publication Year1998
Total Pages106
LanguageEnglish
ClassificationMagazine, USA_Souvenir Jain Center MA Greater Boston, & USA
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy