________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિક્રમાર્ક ૧૯૮૦ ભાદ્રપદ શુક્લ પંચમી, શાહપુર-અમદાવાદ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવાસી ભાઇ મહારાજશ્રીની
માહનસાલ નગીનદાસ ભાખરીયાએ સમયસર એ તૈયાર કરાવી માકલી આપવા બદલ તે બન્ને સજ્જતાના આ સ્થળે ઉપકાર માનવા ચેાગ્ય સમજી છું. આ પુસ્તક પસણુ પર્વમાં જ બહાર પાડવાની અમારી ઇચ્છા હતી પર ંતુ મનુષ્યની ઇચ્છા શું કામની ? કેટલાક અનિવાય સયાગાના કારણે આ પુસ્તક પ્રકટ કરતાં વિલ ંબ થયા છે. સાધનમાં ઉતાવળના કારણે કદાચ ભૂલા પણ રહી ગઈ હશે; તેના માટે ઉદાર વાચકવૃંદને ઉદારતાથી જોવાની વિનંતિ છે. અંતમાં કહેવાનું એજ કે સ સફજ્ઞાન પ્રાપ્ત કરી ભારતના ગૌરવમાં વધારા કરા. પરમ કૃપાળુ પરમાત્મા સર્વનું શુભ કરો.
સત્યેન્દ્રપ્રસાદ સાંકળેશ્વર મહેતા.
For Private And Personal Use Only