Book Title: Guru Bodh Author(s): Buddhisagar Publisher: Satyendraprasad Mehta Ahmedabad View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવેદન. '' યોગનિષ્ઠ મુનીરાજ શ્રીમદ બુદ્ધિસાગર સૂરિજીના પવિત્ર નામથી આજે ભાગ્યેજ કાઇ ગુર્જર વાંચક અજાણ હશે ! આ પૂજ્ય આચાર્ય શ્રીએ તત્વજ્ઞાન અને વિદ્વતા ભર્યા અનેક શુભ ગ્રંથ રચી અને સત્ય ઉપદેશ દ્વારા શુભજ્ઞાન સમર્પી ભારતીય જĀાપર મહાત્ ઉપકાર કર્યાં છે. આ ગુરૂભેાધ ગ્રંથ પણ તે પૂજ્ય મહાત્માની પવિત્ર પ્રસાદી છે. આ પુસ્તકમાંના ઉપદેશ પ્રથમ “ બુદ્ધિપ્રભા ” માસીકમાં પ્રકટ કરવામાં આવ્યા હતા. જ્ઞાનમાર્ગના અભ્યાસીઓને તેમજ જીવનના પ્રારંભમાં પ્રવેશતા યુવાનને એ ઉપદેશ–જ્ઞાન વિશેષ ઉપયાગી અને ઉપકારકારક જણાયાથી તેને શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રંથમાળાના સાળમા મણુકા તરીકે શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મડળે સવત ૧૯૬૭ માં પુસ્તક રૂપે પ્રથમાવૃતિ બહાર પાડી હતી. આ પરોપકારી મંડળે આ ઉપરાંત પણ જૈન ધર્મનાં સજ્ઞાન યુક્ત અનેક પુસ્તકા બહાર પાડી જૈન તેમજ જૈનેતર સમાજપર અતુલનિય ઉપકાર કર્યાં છે, બાળકાને ખાલ્યાવસ્થાથી જેવા સસ્કાર પાડયા હાય તેવા પડે છે. આથી બાળાને વિદ્યાર્થી અવસ્થામાં જ આવા સુખાધક પુસ્તકાનું પન-મનન કરવા પ્રત્યે શિક્ષા અને માબાપા જો ખરાખર લક્ષ આપે ા સાંપ્રત સમયમાં સ્વતંત્રતાને નામે જે અનિષ્ટકારક સુધારા ભારતનાં ભાગ્યવતાં સતાનેાના કુમળા મગજમાં પ્રવેશી તેમના ભાવિ જીવન ઉપર જે ખરાબ અસર નિપજાવે છે, તે ટળી For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 248