________________
Shri Mahavir Jain Aradhana Kendra
66
www.kobatirth.org
શ્રીમદ્ બુદ્ધિસાગરજી કૃત્ત.
શ્રી ગુરૂોધ.”
પ્રકરણ ૧.
પ્રાતઃકાળ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
——sovo
9666666666666
ESGEGEEEE
પ્રભાતના પ્રહરનાં ચિહ્નો જણાતાં હતાં. અનિદ્રા કુહા અર્ધ જાગ્રત જેવી અવસ્થા હતી. જગત્ શાન્ત દેખાતું હતું. કાઇ સંસ્કારના વશથી પુછ્યુઅલપ્રેરાએલ શ્રી સદ્ગુરૂની મૂર્તિ તેવી અવસ્થામાં આંખેા સામે ભાસવા લાગી. જેમ જેમ ટગર ટગર જોઉ છું તેમ તેમ ઠેઠ પાસે આવવા લાગી. આનન્દપ્રદ આંખાને ચળકાટ હતા. મુખવસ્ત્રિકા અને રજોહરણથી અલંકૃત પ્રતિમા દેખી સર્વ અવયવમાં પરિપૂર્ણ શાંતતા દેખી, રાગદ્વેષ વિનાનું શાંત વદન, અપ્રતિમ આનંદનું ભાન સુચવતું હતું. સાક્ષાત્ જાણે સદ્ગુરૂ આવ્યા હાય તેવી સ્થિતિ દેખાવા લાગી,
For Private And Personal Use Only