________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનયરન1
ગણતાં નથી, જાણે માતા બબડ્યા કરે છે એમ માને છે; તેઓ વિચાર કરશે તે માલુમ પડશે કે હિતકારક માતાની શિખામણ પરિહરતાં અહિતની પ્રાપ્તિ થવાની, માતાને પગે લાગવું એટલે માતાને વિનય પૂર્ણ થયે એમ માનવું નહિ, માતાની મરજી અનુસારે વર્તવું જોઈએ. પુત્રના વિચારથી માતાના વિચાર જુદા હોય તે પણ માતાના હૃદયમાં પિતાના વિચારે ઉતારવા પણ ઉતાવળીયા થવું નહિ. સાતાના વિચાર સારા હોય તો પોતાના વિચાર સુધારવા હઠ કદાગ્રહ કરવો નહીં. માતાના વિચારે પુત્રને દુખ આપવાના તે હોય જ નહિ, શ્રી કૃષ્ણ ભગવાન અને બળદેવે તથા રામચંદ્ર અને લક્ષ્મણે માતાને વિનય કર્યો છે તેવી રીતે વિનય કરે જોઈએ. પુત્ર અને પુત્રીઓમાં જે કોઈ વિનયવંત હોય છે તેના ઉપર માતાને વિશેષ પ્રેમ હોય છે, માતાના વિનયથી પુત્ર પુત્રીઓનાં હૃદય નિર્મળ બને છે. જ્યારે ગંગા અને યમુના નદીને જે લોકો નમસ્કાર કરે છે તેઓએ વિચારવું કે શું નદીઓના કરતાં માતાનો ઉપકાર ઓછો છે? નદી કરતાં શું માતા મોટી નથી ? પુત્ર પુત્રીઓએ માતાને સવારમાં પગે લાગવું જોઈએ અને પન, વચન કાયાથી માને વિનય કરે જોઈએ. માને વિનય કરે એ દુનિયામાં પ્રથમ કર્તવ્ય છે. આ ગાંડી હોય તોપણું માને વિનય ચુકવે નહીં,
For Private And Personal Use Only