SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વિક્રમાર્ક ૧૯૮૦ ભાદ્રપદ શુક્લ પંચમી, શાહપુર-અમદાવાદ. Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવાસી ભાઇ મહારાજશ્રીની માહનસાલ નગીનદાસ ભાખરીયાએ સમયસર એ તૈયાર કરાવી માકલી આપવા બદલ તે બન્ને સજ્જતાના આ સ્થળે ઉપકાર માનવા ચેાગ્ય સમજી છું. આ પુસ્તક પસણુ પર્વમાં જ બહાર પાડવાની અમારી ઇચ્છા હતી પર ંતુ મનુષ્યની ઇચ્છા શું કામની ? કેટલાક અનિવાય સયાગાના કારણે આ પુસ્તક પ્રકટ કરતાં વિલ ંબ થયા છે. સાધનમાં ઉતાવળના કારણે કદાચ ભૂલા પણ રહી ગઈ હશે; તેના માટે ઉદાર વાચકવૃંદને ઉદારતાથી જોવાની વિનંતિ છે. અંતમાં કહેવાનું એજ કે સ સફજ્ઞાન પ્રાપ્ત કરી ભારતના ગૌરવમાં વધારા કરા. પરમ કૃપાળુ પરમાત્મા સર્વનું શુભ કરો. સત્યેન્દ્રપ્રસાદ સાંકળેશ્વર મહેતા. For Private And Personal Use Only
SR No.008576
Book TitleGuru Bodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherSatyendraprasad Mehta Ahmedabad
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy