Book Title: Gujarat na Aetihasik Lekho Part 02
Author(s): Girjashankar Vallabh Acharya
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 369
________________ गुजरातना ऐतिहासिक लेख સારાંશ ૧ પ્રસ્તાવના– અ) વંશાવલી, જયસિંહનું વર્ણન વિક્રમ સંવત ૧૨૬૩ ના નં.પ્રમાણે છે તે સિવાય, વિક્રમ સંવત ૧૨૮૩ ના નં ૫ પ્રમાણે જ છે. (બ) અણહિલપાટને ભીમદેવ રે વાધેપથકના રાજપુરુષ અને નિવાસીઓને વિકમ સંવત ૧૨૮૭, આષાઢ સુદિ ૮ શુક્રવારે નીચેનું દાન જાહેર કરે છે. ૨ દાન–દવાઉ(?) ગામ તેની સીમા – (અ) પૂર્વમાં હાસલપુર ગામ (બ) દક્ષિણમાં ફિચડી અને હાનીયાની ગામે (ક) પશ્ચિમે મેહુરા ગામ (૩) ઉત્તરે સૂરયજ અને સાપાવાડા ગામો. (૨) અને ભૂમિમાં અને પૈસામાં જુદા જુદા કરે (વિવિધ વેરા ). ૩ દાનપાત્ર–સેલુંકી રાણું આના ઠા(કુર) લૂણપસાકે સલખણુપુરમાં બાંધેલાં આન શ્વર અને સલખણેશ્વરના મંદિર, મન્દિરનાં પૂજાખર્ચ અને બ્રહ્મભેજનાથે ટ્રસ્ટી માડલી માં મૂલેશ્વરદેવના મઠને સ્થાન પતિ ૪ રાજપુરુષ–લેખક અને દૂતક નં. ૫ મામાં હતા તેજ છે. ૫ અનુલેખ–(તા. ક.) અનુલેખ ઘણું ઘસાઈ ગયા છે. પણ તે સલખણપુરના વાણીઆએ આપવાના કરને લગતું વધારેનાં શાસનના ભાગવાળું છે. હું દિલગીર છું કે તેમાં જે પ્રાચીન ગુજરાતીના શબ્દ આવે છે તે સર્વનો અર્થ કરવાનાં સાધન મારી પાસે નથી. ૬ વૅ માસ્ટર જનરલના નકશામાંથી આ ગામ મળી શકતું નથી. વિરમગામ તાલુકાના વાયવ્ય ખૂણામાં હાંસલાપુર નામનું એક ગામ છે. ઉત્તરે દાનપત્રનું નામ સૂરજ, સૂરૂજ ગામ છે. નૈરૂત્યમાં પંચર ગામ મને મળે છે. જેને કચડી સાથે સરખાવું છું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398