Book Title: Gujarat na Aetihasik Lekho Part 02
Author(s): Girjashankar Vallabh Acharya
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 387
________________ હ્રષ્ટ गुजरातना ऐतिहासिक लेख સારાંશ ૧ પ્રસ્તાવનાઃ— ( ( * ) વંશાવલી:— વંશાવલીમાં ૯ મા રાજા અજયપાલને વધારાનાં વિશેષણેા મહામાહેશ્વર અથવા શિવના પરમભક્ત આપેલાં છે તે સિવાય વિક્રમ સંવત ૧૨૯૫ ના પ્રમાણે છે. ( ૧ ) અણહિલપાટકના ભીમદેવ. ૨. વિપથકના રાજપુરૂષો અને નિવાસીઓને વિક્રમ સંવત ૧૨૯૬ વદિ ૧૪ ને રિવવારે નીચેનું દાન જાહેર કરે છે. ૨ દાન— રાજયસીયણી* ગામ. તેની સીમાઃ— ( ૬ ) પૂર્વે ડેડવસણ અને રીવડી ગામા ( 7 ) દક્ષિણે ન્હાનું ઉભુંડા. ( ૬ ) પશ્ચિમે માલી ( ૪ ) ઉત્તરે સહજવસણ અને દાૌરૢ ગામે. ૩ દાનપાત્ર— સેલુંકી રાણા લૂણુપસાના પુત્ર રાણા વિરમે ધૂસડીમાં બાંધેલાં વીરમેશ્વર અને સૂમલેશ્વરનાં મંદિરને પૂજાર્થે; ટ્રસ્ટી મઠના સ્થાનપતિ રાજકુલ વૈદ્યગર્ભરાશિ. ૪ રાજપુરૂષા— લેખક નં. ૭ અને ૮ પ્રમાણે દૂતક નં. ૮ પ્રમાણે. C * નાટ—પહેલા પતરા પર રવહરત મહારાણી શ્રી સમલદેભ્યાક્ષ અને ( એકદાન ) રાણી સૂમલદેવીનુ એમ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398