Book Title: Gujarat na Aetihasik Lekho Part 02
Author(s): Girjashankar Vallabh Acharya
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 389
________________ નં. ૨૦૪ જૂનાગઢ તાબે વેરાવળમાં રાજા ભીમદેવ ૨ જાનો શિલાલેખ જાગઢની હદમાં, કાઠિઆવાડમાં નૈત્ય કિનારા પર વેરાવલ એક નાનું બંદર છે. ફેજદાર ના મકાનમાં આ પત્થર છૂટે પડ્યો છે. તે ૨૧ઇચx૧૭ઈચ ના માને છે. તેના ઉપર દેવનાગરી લિપિમાં સંસ્કૃત શ્લેકની ૪૫ પંક્તિઓ છે. તેને નીચેનો છેડો ભાગ, તથા થોડા - છવાયા અક્ષરે નાશ પામ્યા છે. તેમાં ચૌલુકય વંશના કેટલાક રાજાઓનાં નામ આપ્યાં છે. તેમાંને છેલ્લે-આ લેખમાં લખેલે–બાલ મૂલરાજ કહેવાતે મૂલરાજનો પુત્ર ભીમદેવ ૨ જો છે. તેણે મનાથનું મંદિર બંધાવ્યું અને તેનું મેઘનાદ નામ પાડ્યું. આ લેખમાંથી ચોક્કસ તારીખ મળી આવતી નહીં હોવાથી એટલું જ કહી શકાય કે, તે ઈ. સ. ૧૧૭૯ અને ઈ. સ. ૧૨૪૩ વચ્ચે, જ્યારે ભીમદેવ ૨ જે અણહિલપુરમાં ગાદી ઉપર હતું, ત્યારે લખાયે હે ઈએ. अक्षरान्तर १ ॐ स्वस्ति जयोभ्युदयश्च ॥ देयाद्वः कलिकालकल्पविटपी कल्याणलीलासुखपा गल्भ्यांबुनिधेः सुधांशुरमरीकारैक २ हेतुः शिवः । यस्येच्छापरिणामतस्त्रिजगती जागर्ति निद्राति च प्रालेयांशुव पूरसायनमसौ श्रेयांसि सोमेश्वरः ॥ १ ॥ वि३ श्वतक्लेशांधकारप्रकरपरिभवा योद्यतानामिवेंदुश्रेणीनां लालयतः श्रियमखिलभवना तिविच्छित्तये वः । आरक्तामांगुलीनामरुणरु . ४ चियोच्चावचश्रीभिरुच्चै स्वद्भामंडलानां पदनखकिरणाः संतु विश्वेश्वरस्य ॥ २ ॥ मातः सरस्वति मदीयमुदारकांतिपंकेरुहप्रतिममास्यमलं ५ कुरुष्व । विश्वेशगंडचरितोपनिषद्वित्तानमद्यैव यावदधमर्षणमातनोमि ॥ ३ ॥ कलौ युगे कुक्षितिपाललुप्तां धर्मस्थितिं वीक्ष्य पिनाकपाणि ६ विचष्ट संकेतवशाद्विवृत्तस्वस्थानकोद्धारघिया निजांशं ॥ ४ ॥ श्रीकान्यकुब्जे __ द्विजपुंगवानां त्रेसाहुताशाधरिताशुभानां मीमांसया शांतशु ७ चांगृहेषु निन्येऽवतारं जगतां शिवाय ॥ ५ ॥ युग्मं ॥ विद्यादशादौचतुरुत्तराः संक्रमानपेक्षं शिशुरस्य चासीत् । पूर्वेण संस्कारवशेन तस्माद्देशा। ८ दवंतीं तपसे जगाम ॥ ६ ॥ श्रीवीश्वनाथवंश्योबभूव तपसांनिधिः सविपेंद्रः तत्पुरुषराशिशिष्यो मठेमहाकालदेवस्य ॥ ७ ॥ दरमुकुलितनेत्रद्यो ९ तिरुच्चैर्विचिन्वन् किमपि स निरपायं तत्वतादात्म्यमुक्तं । (गरिम )गुणविलास श्रीमहानंदरूपं कतिपयदिवसान्वावत्सरानप्यनषीत् ॥ ८ ॥ ततश्च ॥ यं यं 1 . स.. ५.२०८ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 387 388 389 390 391 392 393 394 395 396 397 398