Book Title: Gujarat na Aetihasik Lekho Part 02
Author(s): Girjashankar Vallabh Acharya
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 392
________________ ભાષાન્તર ( ૧ ) કલિયુગમાં કલ્પતરૂ સમાન શાશ્વત શ્રેયરૂપી અત્યંત સુખના ઉદધિના શિશ સમાન, અમરતાનેા એક જ હેતુ, જેની ઇચ્છાથી ત્રણ જગત જાગે છે અને નિદ્રા કરે છે અને જે ચંદ્રનુ રક્ષણ કરનાર રસાયણુ છે તે સામેશ્વર તમારૂં શ્રેય કરા, ( ૨ ) વિશ્વની વિપત્તિઓનું ઘન તિમિર હણવા ઉદય થતા ઇન્દુશ્રેણીની પ્રભાની આસપાસ જાણે કે કૂદતાં હાય નહી તેવાં વિશ્વેશ્વરના ચરણની અતિ ઉજ્જવલ અને રમ્ય રક્ત આંગળીએના નખનાં કિરણેા તેના જગતની તમારી અખિલ ભ્રાંતિના નાશ કરો. ( ૩ ) હે સરસ્વતી માતા ! સર્વ પાપ હણનાર વિશ્વના સ્વામિ ગેંડના ચરિતનું ઉપનિષદનું જ્યાંસુધી હું વર્ણન કરૂં ત્યાં સુધી પૂણૅ વિકસેલા કમળ સમાન રમ્ય આ મારૂં મુખ અલંકારિત કર. ( ૪–૫ ) કલિયુગમાં દુષ્ટ નૃપે નીચે ધર્મ અદૃશ્ય થતા જોઈ, પિનાકપાણિએ પાતાનાં સ્થાનના ઉદ્ધાર કરવાના અભિલાષથી સંકેત પ્રમાણે પેાતાના અંશનું અવતરણ કરવા વિચાર કર્યો, અને કાન્યકુબ્જના રમ્ય દેશમાં ત્રણ યજ્ઞના અગ્નિને આહુતિ અપી પેાતાનાં પાપના નાશ કરનાર. અને વેદ્યના શ્લોકા કે વેદાન્ત મનનથી ચિતાના અંત આણનાર શ્રેષ્ઠ દ્વિજના ગૃહમાં જગતના કલ્યાણ અર્થે જ જન્મ લીધે, भीमदेव २ जानो शिलालेख ( ૬–૭ ) શ્રી વિશ્વનાથમાંથી અવતરેલે તપને નિધિ, પૂર્વેના સંસ્કારથી ચૌદ વિદ્યામાં ખાલપણુમાં અધ્યયન વિના નિપુણતા પ્રાપ્ત કરનાર અને મહાકાલદેવના મઠના ભકતના શિષ્ય આ દ્વિજ તપ માટે અવન્તિ ગયા. Jain Education International ( ૮ ) વિશ્વના રૂપમાં ગુણ્ણાનું કારણ, અને શાશ્વત સુખ રૂપ શ્રેષ્ઠ અવિનાશી તત્ત્વ સાથે પેાતાની એકતા વિષે થાડાં મીંચેલાં નેત્રાથી કઠિન ધ્યાનમાં આ બ્રાહ્મણે ધણા દિવસે ખલ્કે ઘણાં વરસે ગાળ્યાં. ( ૯ ) મન્દરાચલ ગિરિથી મન્થન થવાથી ક્ષુબ્ધ સાગર પેઠે શત્રુ નૃપ સમાન પયાધિમાંથી મીએ ચંડ થયા તે અહર્નિશ પ્રકાશતા હતા ત્યારે તેની સેનામાંના ગ્રુપતિઓની પત્નીઓનાં અસંખ્ય વક્રનકમળમાં કર્યું મુખ પૂર્ણ વિકસેલા કુમુદનું સૌંદર્ય ધારણ ન કરતું ? ( ૧૦ ) ચન્દ્રાર્ધ શિર પર ધારનાર અવન્તિનું ભ્ષણ શંકરે, તેના પાખંડ મતથી થએલી ભયંકરતાના વિચાર કરીને પેાતાનાં શહેરનું રક્ષણ કરવાના અભિલાષથી કુમારપાલ નૃપને અને મઠના અધિપતિને સત્ય ઉપદેશ આપ્યા. ( ૧૧–૧૨–૧૩ ) દેવાના આ ગુરૂના ઘરમાં શિશવનાના સ્વર્ગ સમાન, સૂર્યવિનાના કમળ સમાન, કામદેવથી ત્યક્ત રતિ સમાન, કમલા ( લક્ષ્મી ) વાદળાંથી રક્ષિત સ્વયંવરમાં પેાતાના પ્રિયતમને નિત્ય શેાધતી પ્રતાપદેવી નામની પુત્રી જન્મી હતી. સર્વ રૂપ અને વિવેકના નિવાસસ્થાન ગુરૂ ગંડની પુત્રી ... યજ્ઞની ભૂમિમાંથી પ્રગટેલી સીતા સમાન હતી. ઉચ્ચ અન્વયની અને એક જ સ્થળે સંકીર્ણ સર્વસુખના નિવાસ સ્થાન રૂપ એવી તેગિની, સૌંદર્યના સરોવરમાં કમલની શ્રીપતિ( વિષ્ણુ )ની પત્ની, બાળ સરસ્વતી અને સ્મરરિપુ( શંકર )ની એમ કિવવરા વિવિધ કલ્પના કરે છે. ... ( ૧૪ ) સુરપતિના ગુરૂના ચાર પુત્રે પૃથ્વીના અલંકાર જેવા સાગર સમાન હતા અને સમસ્ત લક્ષ્મી અને યશનું નિવાસ સ્થાન હતા. તેમાં જ્યેષ્ઠ અપરાદિત્ય હતેા તેમાંથી પેાતાના. શત્રુઓના મનેરથાના મહા દુદૈવ સમેા ધર્માદિત્ય હતા. ( ૧૫ ) તેને ધર્મના માર્ગ અનુસરનાર અને પાપથી અસ્પર્શિત સામેશ્વરદેવ પુત્ર હતા. તેના અનુજ કામદેવના દપ ઉતારનાર રૂપવાળા ભાસ્કર કહેવાતા હતા. ( ૧૬ ) શ્રી કાશીવર, શ્રીમાલવપતિ, શ્રી સિદ્ધરાજ અને અન્ય નૃપે તેને ભૂમિ પર ધર્મના નાયક માની તેની શ્રદ્ધાથી પૂજા કરતા. વેઢી સમાન ભૂમિ પર અગ્નિ જેવા પ્રકાશિત અને ઉજજવળ શ્રી ભાવસૃRsસ્પતિ તેના વેઢ સમાન ચાર પુત્રા સહિત ધ્રજ્ઞા જેમ પૂજા સ્થાન થયા. *** ... For Personal & Private Use Only १६९ ... ... ... www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 390 391 392 393 394 395 396 397 398