Book Title: Gujarat na Aetihasik Lekho Part 02
Author(s): Girjashankar Vallabh Acharya
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 397
________________ ૨૬૪ गुजरातना ऐतिहासिक लेख સારાંશ ૧ પ્રસ્તાવના () વંશાવલી-પહેલા ૧૧ રાજા મૂલરાજ ૧ થી ભીમદેવ ૨ સુધી. વિક્રમ સંવત૧૨૯૬ ના નં. ૯ પ્રમાણે છે. વધારામાં રાજા (૧૨) મે ત્રિભુવનપાલદેવ છે. () અણહિલપાટક ત્રિભુવનપાલ વિષય અને ડાહપથકના રાજપુરૂષ અને નિવા સીઓને વિક્રમ સંવત ૧૨૯૯ ચૈત્ર સુદી ૬ સોમવારે નીચેનું દાન જેને માટે તેણે તે જ વર્ષના ફાળુન માસની અમાસે સૂર્યગ્રહણ વેળાએ સંક૯પ કરે તે જાહેર કરે છે. ૨ દાનની વહુ( ૧ ) ભાષહર ગામ. તેની સીમા (ગ) પૂર્વે કુરલી અને વાસયજ ગામે (૨) દક્ષિણે કરલી ત્રિભ ગામો (૪) પશ્ચિમે અરઠૌર અને ઉંઝા, ગામે (૩) ઉત્તરે ઉંઝા, દાયજ અને કાંબલી ગામે (૨) રાજપુરી ગામ. તેની સીમા પૂર્વે ઉલાવ(સણ) ને દાંગરીઆ દક્ષિણ પૂર્વ ચંડાવાસણ અને ઇન્દ્રાવાડા ગામે દક્ષિણે અહીરાણું ગામ પશ્ચિમે સિરસાવિ અને નન્દાસણ ગામે ઉત્તર પશ્ચિમે ઉષ્ટઊયા અને સિરસાવિ ગામે ઉત્તરે નન્દાસણ ગામ ઉત્તર પૂર્વે કુઈલય ગામ ૩ દાનને આશયા રાણુ લૂણપસાએ તેની માતા રાણે સલખદેવીના પૂણ્ય માઉલના તલપદમાં બાંધેલા સત્રાગારમાં કા પંટિકે ના ભેજવાળે. ૪ રાજપુરૂષે – લેખક અને દૂતક ભીમદેવના વિક્રમ સંવત ૧૫૯ નં. ૯ ના પ્રમાણે. ૫ અનલેખ-- અનુલેખમાં જણાવે છે કે આ શાસન મંડલીમાં શૈવ મઠના સ્થાન પતિ શ્રીવેદગર્ભ રાશિને અર્પણ થયું અને તે અને તેના વંશજોને ટ્રસ્ટીઓ નીમ્યા છે. એક વધારાને અનલેખ ઉમેરે છે કે તે બે ગામના માલીક તેની સીમામાં થતી લૂંટફાટ માટે જવાબદાર છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 395 396 397 398