Book Title: Gujarat na Aetihasik Lekho Part 02
Author(s): Girjashankar Vallabh Acharya
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 376
________________ भीमदेव २ जानुं दानपत्र સારાંશ. ૧ પ્રસ્તાવના– (૪) વંશાવલી –વંશાવલી જસિંહ અને મૂલરાજ ૨ નાં વર્ણન વિક્રમ સંવત્ ૧૨૬૩ ના નં. ૩ પ્રમાણે છે. બાકીની વિક્રમ સંવત્ ૧૨૮૩ ના નં. પ પ્રમાણે છે. () ભીમદેવ ૨ અણહિલપાટકમાં નિવાસ કરી વાલય પથકના રાજપુરુષ અને નિવાસીએને વિક્રમ સંવત ૧૨૮૮ ના ભાદ્રપદ સુદીના પ્રતિપદ ( અમાસ ) ને સેમવારે નીચેનું દાન જાહેર કરે છે. ૨ દાનપાત્ર અને આશય–આલેશ્વર અને સલખણેશ્વરના સલખણુપુરમાં મંદિર અને ત્યાંના મઠને સ્થાનપતિ વેદગભેરાશિ તથા તેને પુત્ર સંમેશ્વર; ભટ્ટારકેના ભેજનાથે અને સત્રાગારા ૩ દાન-ગામ . . . . .અને ગામમાં (સેમેશ્વર માટે) ૨૦ હલવાહ ભૂમિ. ગામની સીમા – () પૂર્વ સાંપરા અને છતાહાર (?) ગામે. () દક્ષિણે ગુંઠાવાડા ગામ. (૪) પશ્ચિમે રાણાવાડા ગામ. (૪) ઉત્તરે ઉન્દિરા અને આગણવાડા ગામે. ૪ રાજપુરુષ–લેખક કાયસ્થ ઠાકુર સાતિકુમારનો પુત્ર મહાક્ષપટલિક ઠાકુર સેમસિંહ, દૂતક મહાસાંધિવિગ્રહિત ઠાકર વહુદેવ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398