Book Title: Gujarat na Aetihasik Lekho Part 02
Author(s): Girjashankar Vallabh Acharya
Publisher: Farbas Gujarati Sabha
View full book text
________________
भीमदेव २ जानुं दानपत्र
સારાંશ ૧ પ્રસ્તાવના (બ) વંશાવલી –વંશાવલી મૂલરાજ ૨ ને સ્વેચ્છથી અંધકારવાળી થએલી પૃથ્વીને
પ્રકાશિત કરતા સૂર્ય સાથે સરખાવતાં વર્ણન સિવાય બાકીની વિક્રમ સંવત
૧૨૮૮ના પ્રમાણે છે. ( 1) ભીમદેવ ૨ વધિપથકના રાજ પુરૂષ અને નિવાસીઓને વિક્રમ સંવત ૧૨૯૫
માર્ગ સુદી ૧૪ ગુરૂવારે નીચેનું દાન જાહેર કરે છે. ૨ દાન-( ૧ ) .... . • પુર. ભેજીયા ગામના સ્થાનમાં બાંધેલું
(૨) ગેહણસર નજીક ઘૂસડી ગામમાં પલડિક (૩) ... ... ... ... સાણના વાયવ્ય કોણના ભાગમાં બે હલવાહ ભૂમિને
એક બગીચો.
પુરની સીમા :(૪) પૂર્વે નીલડી ગામ. ( ૨ ) દક્ષિણે ઘૂસડી ગામ (૧) પશ્ચિમે મડુચાણા ગામ ( ૪ ) ઉત્તરે ત્રિહરિ અને કુશલોડ ગામ.
પલડિકાની સીમા – ( ૫ ) પૂર્વે દ્વારવતીકની પલ્લડિકા. ( વ ) દક્ષિણે રાજમાર્ગ ( ૪) પશ્ચિમે હાનું સરોવર ( તડાગ ) અને રાજક્ષેત્ર.
(૪) ઉત્તરે ભેજીયા ગામને માર્ગ. ૩ દાનપાત્ર– રાણા લુણાસાના પુત્ર રાણું વિરમે ઘસડીમાં બાંધેલું વીરમેશ્વરનું મંદિર અને
સૂલેવરનું મંદિર પૂજાથે ટ્રસ્ટી રાજકુલ વેદગર્ભ રાશિ, મઠના સ્થાન પતિ.
૪ રાજ પુરૂ– લેખક વિક્રમ સંવત ૧૨૮૮ ના લેખ પ્રમાણે.
દૂતક, મહાસાંધિવિગ્રહિક ઠાકુર વયજલદેવ.
નેટ-પહેલા પતરાની ૨૬ મી પંક્તિમાં સૂમલદેવી-ભીમદેવની એક રાણીએ સ્વહસ્ત મૂક્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398