SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ भीमदेव २ जानुं दानपत्र સારાંશ ૧ પ્રસ્તાવના (બ) વંશાવલી –વંશાવલી મૂલરાજ ૨ ને સ્વેચ્છથી અંધકારવાળી થએલી પૃથ્વીને પ્રકાશિત કરતા સૂર્ય સાથે સરખાવતાં વર્ણન સિવાય બાકીની વિક્રમ સંવત ૧૨૮૮ના પ્રમાણે છે. ( 1) ભીમદેવ ૨ વધિપથકના રાજ પુરૂષ અને નિવાસીઓને વિક્રમ સંવત ૧૨૯૫ માર્ગ સુદી ૧૪ ગુરૂવારે નીચેનું દાન જાહેર કરે છે. ૨ દાન-( ૧ ) .... . • પુર. ભેજીયા ગામના સ્થાનમાં બાંધેલું (૨) ગેહણસર નજીક ઘૂસડી ગામમાં પલડિક (૩) ... ... ... ... સાણના વાયવ્ય કોણના ભાગમાં બે હલવાહ ભૂમિને એક બગીચો. પુરની સીમા :(૪) પૂર્વે નીલડી ગામ. ( ૨ ) દક્ષિણે ઘૂસડી ગામ (૧) પશ્ચિમે મડુચાણા ગામ ( ૪ ) ઉત્તરે ત્રિહરિ અને કુશલોડ ગામ. પલડિકાની સીમા – ( ૫ ) પૂર્વે દ્વારવતીકની પલ્લડિકા. ( વ ) દક્ષિણે રાજમાર્ગ ( ૪) પશ્ચિમે હાનું સરોવર ( તડાગ ) અને રાજક્ષેત્ર. (૪) ઉત્તરે ભેજીયા ગામને માર્ગ. ૩ દાનપાત્ર– રાણા લુણાસાના પુત્ર રાણું વિરમે ઘસડીમાં બાંધેલું વીરમેશ્વરનું મંદિર અને સૂલેવરનું મંદિર પૂજાથે ટ્રસ્ટી રાજકુલ વેદગર્ભ રાશિ, મઠના સ્થાન પતિ. ૪ રાજ પુરૂ– લેખક વિક્રમ સંવત ૧૨૮૮ ના લેખ પ્રમાણે. દૂતક, મહાસાંધિવિગ્રહિક ઠાકુર વયજલદેવ. નેટ-પહેલા પતરાની ૨૬ મી પંક્તિમાં સૂમલદેવી-ભીમદેવની એક રાણીએ સ્વહસ્ત મૂક્યા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005413
Book TitleGujarat na Aetihasik Lekho Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy