________________
શંકા - સમવાયત્વાવચ્છિન્ન તો સમવાય જ બની શકે તમે કેવી રીતે મહાનતાનુયોગિક સમવાય લીધો.
સમા. – "વં પ્રવિષ્ટ તત્ હાનિર” આ ન્યાયથી કેવલ સમવાય ન લેતાં અમે મહાનતાનુયોગિક સમવાય લીધો છે.
આમ મહાનતાનુયોગિક સમવાય નિષ્ઠ સંસર્ગતાકવચ્છદકતા, પ્રતિયોગિતાકાભાવ -મહાનસીય વચનુયોગિક સમવાય સંબંધથી વહ્નિત્વ વિશિષ્ટાભાવ તધિકરણ - પર્વતાદિ બનશે. કેમકે આ નિરુક્ત સંબંધથી તો વહ્નિ કેવલ માનસમાં જ રહેશે. પર્વતાદિમાં તેનો અભાવ મળશે. આમ સાધ્યાભાવાધિકરણ - પર્વત, તનિરુપિત વૃત્તિતા જ ધૂમમાં જશે. વૃત્તિત્વાભાવ ધૂમમાં ન જતાં અવ્યાપ્તિ આવશે.
આ અવ્યાપ્તિને દૂર કરવા માટે વિશેષ્ય દલ આવશ્યક બની જશે. વિશેષ્યદલનો નિવેશ કરતાં અવ્યાપ્તિ દૂર થઈ જશે તે બતાવે છે સાધ્યતાવચ્છેદકતા નિરૂપિત સંસર્ગત વચ્છેદકતા - સમવાયત્વ નિષ્ઠાવચ્છેદકતા તેનાથી ઈતર-મહાનસીયત્વ બનશે અને આ મહાનસીયત્વથી અવચ્છિન્ન જ મહાનતાનુયોગિકવતિત્વવિશિષ્ટાભાવ બનશે. અનવચ્છિન્ન ન બનતાં આ અભાવ લક્ષણ ઘટક નહીં બને. લક્ષણ ઘટક શુદ્ધ વર્ચભાવ જ બનશે. તાધિકરણજલદાદિ, તનિરુપિત વૃત્તિતા - મીનાદિમાં, વૃત્તિવાભાવ - ધૂમમાં જતાં અવ્યાપ્તિ નહીં આવે.
गूढामृतलीला (५३) एवं लक्षणे कृते सति तादात्म्येन द्रव्यस्य साध्यतायां गगनत्व हेतावव्याप्तिः । तथाहि साध्यः - तादात्म्येन द्रव्यम्, साध्याभावः - समवायेन द्रव्यत्ववद् कालिकेन द्रव्यत्ववन्नेत्याकारको भेदः । तदधिकरणं नित्यद्रव्यादिकं
(૭૮)