Book Title: Gudhamrutlila
Author(s): Rajdharmvijay
Publisher: Shrutgyan Sanskar Pith

View full book text
Previous | Next

Page 169
________________ नायमभावो लक्षणघटकः । लक्षणघटकाभावश्च वयाद्यभाव एव । तदधिकरणं जलहूदादि तन्निरूपित वृत्तित्वाभावस्य धूमे सत्त्वान्नाव्याप्तिः । શશશીલા | (૮૫) આ અવ્યાતિને દૂર કરવા માટે સાધ્યતાવરચ્છેદકને વ્યાપ્યત્વ પણ પ્રતિયોગિતામાં નિવેશ કરશું. અર્થાત્ સાધ્યતાવચ્છેદક સમનિયત પ્રતિયોગિતા કામાવાધિકરણ નિરુપિત વૃત્તિવાભાવો વ્યાતિ : કે અહીં સમનિયતત્વ શું છે? - સ્વ વ્યાપ્યત્વે સતિ સ્વ વ્યાપકત્વમ્ આ પ્રમાણેનું લક્ષણ કરવાથી અવ્યાતિ નહીં આવે. કેમકે તમે વહ્નિ-ધટોભયાભાવ લઈને પૂર્વમાં દોષ આપ્યો હતો આ અભાવ હવે લક્ષણ ઘટક નહીં બની શકે કેમકે વહ્નિ ધટોભયાભાવની પ્રતિયોગિતા વહ્નિત્વની વ્યાપિકા હોવા છતાં પણ વહ્નિત્વ થી વ્યાપ્ય નથી. આથી વહ્નિ ઘટોભયા ભાવીય પ્રતિયોગિતાએ સાધ્યતાવચ્છેદક જે વહ્નિત્વ છે તેની સમનિયત ન બની આથી આ અભાવ લક્ષણ ઘટક નહીં બને પરંતુ વચભાવ જ લક્ષણઘટક થઈ શકશે. તેનું અધિકરણ – જલદ તાંત્રિપિત વૃત્તિતા-મીનાદિમાં, વૃત્તિવાભાવ-ધૂમમાં જતાં અવ્યાતિ દૂર થઈ જશે. गूढामृतलीला (८६) महानसीयवन्यभावमादायाव्याप्तिवारणाय साध्यतावच्छेदकतात्वावच्छिन्न प्रतियोगिताक पर्याप्त्यनुयोगितावच्छेदक रूपवृत्ति र्या प्रतियोगिता तादृश प्रतियोगिताकाभावाधिकरण निरूपित वृत्तित्वाभावो व्याप्तिः । रूपवृत्तित्वञ्च (૩૪)

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208