Book Title: Gudhamrutlila
Author(s): Rajdharmvijay
Publisher: Shrutgyan Sanskar Pith

View full book text
Previous | Next

Page 204
________________ तदधिकरणम् - स्वरूपतः वह्नित्व विशिष्टाभावः, तन्निरूपित वृत्तितैव तदभावत्वे वृत्तित्वाभावस्याभावादव्याप्तिः । कृते च तन्निवेशे स्ववृत्तित्वघटकस्वानवच्छेदकानवच्छिन्नत्मित्यत्र स्ववह्नित्व निष्ठ साध्यतावच्छेदकता, तस्या अनवच्छेदकीभूत वह्नित्वत्वेनावच्छिन्ने यमवच्छेदकता, न त्वनवच्छिन्ना । अतो न तादृशाभावमादायाव्याप्तिः । શશીશીલા (૧૦૫) જો આ લક્ષણમાં સ્વ વૃત્તિત્વ પદનું ઉપાદાન કરવામાં ન આવે તો સ્વરુપતઃ વહ્નિત્વ વિશિષ્ટને પ્રતિયોગિતા સંબંધથીસાધ્ય અને તદભાવત્વ-હેતુ બનાવતાં આ સ્થળમાં અવ્યાપ્તિ લાગી જશે. અહીં સાધ્યાભાવપદથી વહિત્વન વહ્નિત્વ વિશિષ્ટાભાવ પણ લઈ શકાશે. આ અભાવની પ્રતિયોગિતાથી નિરુપિતાવચ્છેદકતાનું વૈશિષ્ટય સાધ્યતાવચ્છેદકતામાં ત્રિતય સંબંધથી ચાલ્યું જશે. બંને વહ્નિત્વ નિષ્ઠ હોવાથી સ્વસામાનાધિકરણ્ય દલ, સમવાય સંબંધાવચ્છિન્ન છે આથી સ્વાવચ્છેદક સંબંધાવચ્છિન્નત્વ અને સ્વરુપતઃ વહિત્વનિષ્ઠાવચ્છેદકતામાં સ્વાનવચ્છેદકાનવચ્છિન્નત્વ દલ ઘટી જશે. આથી આ અભાવ વહ્નિત્વત્વેન વહ્નિત્વ વિશિષ્ટાભાવ, તેનું અધિકરણ-સ્વરુપતઃ વહ્નિત્વ વિશિષ્ટાભાવ યશે તત્રિરુપિત વૃત્તિતા જ તદભાવત્વમાં જશે. વૃત્તિત્વાભાવ ન જતાં અવ્યાપ્તિ આવશે. સ્વવૃત્તિત્વ પદનો પ્રવેશ કરવાથી સ્વવૃત્તિત્વ ઘટક જે સ્વાનવચ્છેદકાનવચ્છિન્નત્વ છે. તેમાં અહીં સ્વ પદથી પત્તિત્વ નિષ્ઠ સાધ્યતાવચ્છેદકતા તેનો અનવચ્છેદકી ભૂત ધર્મ - વહ્નિત્વત્વ બનશે તેનાથી અવચ્છિન્ન જ પ્રતિયોગિતાવચ્છેદકતા બની જશે અનવચ્છિન્ના (૬૬)

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208