Book Title: Gudhamrutlila
Author(s): Rajdharmvijay
Publisher: Shrutgyan Sanskar Pith

View full book text
Previous | Next

Page 194
________________ प्रतियोगिताकाभावः - समवायेन वह्नित्व विशिष्टत्वे सति तद् वढ्यनुयोगिक कालिकेन वह्नित्व विशिष्टाभावः, तदधिकरणं पर्वतादिकम्, तन्निरूपित वृत्तितैव धूमे, वृत्तित्वाभावस्याभावादव्याप्तिः । શશીશીલા (૯૯) જો સંબંધ ઘટક સ્વાવચ્છેદક સંબંધાવચ્છિન્નત્વનું ગ્રહણ કરવામાં ન આવે તો સમવાયેન વહ્નિત્વવિશિષ્ટ ને સંયોગ સંબંધથી સાધ્ય કરતાં અને ધૂમ હેતુ બનાવતાં અવ્યાતિ લાગી જશે. . કેમકે સાધ્યાભાવ પદથી સમવાયેન વહ્નિત્વ વિશિષ્ટ હોવાની સાથે તવચનુયોગિક કાલિક સંબંધેન વહ્નિત્વ વિશિષ્ટ નો અભાવ પણ લઈ શકાશે. - પ્રસ્તુત સ્થળમાં સાધ્યતાવરચ્છેદકતા પણ વર્તિત્વમાં છે અને પ્રતિયોગિતાવચ્છેદકતા પણ વર્તિત્વમાં છે. આથી સ્વ સામાનાધિકરણ્ય ચાલ્યું જશે. - બંને સાવચિછા હોવાથી વહ્નિત્વ નિષ્ઠ સાધ્યતાવરચ્છેદકતાનો અનવચ્છેદકી ભૂત ધર્મ-ધટત્વ પટલ્વાદિરુપ ધર્મ થશે. તેનાથી અનવચ્છિન્ન તત્વનિષ્ઠ પ્રતિયોગિતાવરચ્છેદકતા થઈ જશે આથી સ્વાગવચ્છેદકાનવચ્છિન્નત્વ દલ ઘટી જશે. આ જ પદ્ધતિથી સ્વવૃત્તિત્વ દલ પણ ઘટી જશે. આથી સાધ્યતાવરચ્છેદકતાથી વિશિષ્ટ સમવાયેન વહ્નિત્વ નિષ્ઠ એવં તદ્રવચનુયોગિક કાલિકેન વહ્નિત્વ નિષ્ઠાવચ્છેદકતા થઈ જશે. વિશિષ્ટાચાવચ્છેદકતા-ઘટત્વ પટવાદિ નિષ્ઠાવચ્છેદકતા, તેનાથી અનિરુપિતા સમવાયેન વહ્નિત્વ વિશિષ્ટત્વે સતિ તદ વચનુયોગિક કાલિકેન વહ્નિત્વવિશિષ્ટાભાવીય પ્રતિયોગિતા થઈ જશે. તાદશ પ્રતિયોગિતાકાભાવ-સમવાયેન વતત્વ વિશિષ્ટત્વે સતિ તદવન્ચનુયોગિક કાલિકેન વહ્નિત્વ વિશિષ્ટાભાવ, તદધિકરણ (39)

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208