Book Title: Gudhamrutlila
Author(s): Rajdharmvijay
Publisher: Shrutgyan Sanskar Pith

View full book text
Previous | Next

Page 191
________________ શશીશીલા (૯૦) આવું લક્ષણ કરવા છતાં પણ કાલિક સંબંધથી ગધ વિશિષ્ટ હોવાની સાથે સમવાય સંબંધથી ગુણ વિશિષ્ટને તાદાભ્ય સંબંધથી સાધ્ય બનાવતાં અને અન્ય દ્રવ્યત્વને હેતુ કરતાં આ સ્થળે અવ્યાતિ આવી જશે. અહીં સાધ્યાભાવ પદથી સમવાયેન ગબ્ધ વિશિષ્ટત્વે સતિ કાલિકેન ગુણ વિશિષ્ટ ન આ ભેદ પણ લઈ શકાશે. આ ભેદથી નિરુપિત પ્રતિયોગિતાવચ્છેદકતા જે ગુણ નિષ્ઠા છે. આ અવચ્છેદકતામાં ગધ નિષ્ઠ સાધ્યતાવરચ્છેદકતાનું વૈશિષ્ટય આવી જશે. " કેમકે સાધ્યતાનિ પિતાવચ્છેદકતા પણ ગબ્ધમાં છે પ્રતિયોગિતાવચ્છેદકતા પણ ગબ્ધમાં છે. આ બંનેમાં વૈશિષ્ટ્રદ્ય વિવક્ષિત છે. આથી સ્વ પદથી ગધમાં રહેવાવાળી સાધ્યતાવચ્છેદકતા તેનું સામાનાધિકરણ્ય ગધમાં રહે વાવાળી પ્રતિયોગિતાની સાથે છે. - ગુણ નિષ્ઠ સાધ્યતાવચ્છેદકતામાં સ્વાઇવચ્છેદક સંબંધાવચ્છિન્નત્વ છે કેમકે બંને સમવાય સંબંધથી રહે છે. - ગુણ નિષ્ઠ સાધ્યતાવચ્છેદકતાનો અનવચ્છેદકી ભૂત ધર્મ જે ઘટત્વ પટવાદિ છે તેનાથી અનવચ્છિન્ન ગુણ નિષ્ઠ પ્રતિયોગિતા વચ્છેદકતા છે આથી સ્વાગવચ્છેદકાનવચ્છિન્નત્વ દલ ઘટી જશે. આ જ પદ્ધતિથી સ્વ વૃત્તિત્વ પણ ચાલ્યું જશે. આથી ગુણમાં રહેવાવાળી ભેદીય પ્રતિયોગિતાવરચ્છેદકતા પણ ગધનિષ્ઠ સાધ્યતાવચ્છેદકતાથી વિશિષ્ટ થઈ જશે. વિશિષ્ટાચાવચ્છેદકતા ઘટત્વ પટ૮ નિષ્ઠાવચ્છેદકતા થશે તેનાથી અનિરુપિત સમવાયેન ગબ્ધ વિશિષ્ટત્વે સતિ કાલિકેન ગુણ વિશિષ્ટ

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208