Book Title: Gudhamrutlila
Author(s): Rajdharmvijay
Publisher: Shrutgyan Sanskar Pith

View full book text
Previous | Next

Page 187
________________ લેવી તેનો અનવચ્છેદક ધર્મ-માનસીયતત્વ રુપ ધર્મ થશે. તેનાથી અવચ્છિન્ન જ માનસીયત્વ નિષ્ઠાવચ્છેદકતા છે. અનવચ્છિન્ન નથી. આથી આ અભાવ લક્ષણ ઘટક નહીં બને. શુદ્ધ વચભાવ જ લસણ ઘટક બની શકશે. આ વ ભાવનું અધિકરણ-જલદાદિ તનિરૂપિત વૃત્તિતા-મીનાદિમાં, વૃત્તિવાભાવ-ધૂમમાં જશે. આથી અવ્યાપ્તિ નહીં આવે. गूढामृतलीला (९५) भवता पूर्वोक्त लक्षणे साध्यताविशिष्टप्रतियोगिताकाभावेत्यत्र साध्यताया वैशिष्टयं प्रतियोगितायां स्वनिरूपितावच्छेदकता विशिष्टान्यावच्छेदकत्वानिरूपितत्व स्व वृत्तित्वैतदुभयसम्बन्धेनोक्तम् । तत्रापि वैशिष्ट्यं प्रसिद्ध चतुष्टय- सम्बन्धेन विवक्षितम् । ___ एतेषां सम्बन्धानां मध्ये स्व सामानाधिकरण्यं किमर्थमुपात्तम् । यतो हि महानसीय वढ्यभावमादायाव्याप्तिस्तु स्व वृत्तित्वघटक स्वानवच्छेदकानवच्छिन्नत्वसम्बन्धेनैव वारणात् । શશીશીલા (૯૫) તમે લસણ ઘટક સાધ્યાભાવ પદથી સાધ્યતા વિશિષ્ટ પ્રતિયોગિતાકાભાવની વિવફા કરી છે ત્યારે સાધ્યતાનું વૈશિષ્ટય પ્રતિયોગિતામાં સ્વ નિરૂપિતાવરચ્છેદકતા વિશિષ્ટાચાવચ્છેદકવા નિરુપિતત્વ, અને સ્વવૃત્તિત્વ આ બંને સંબંધોથી કહ્યું. આમાં પણ અવચ્છેદકતાનું વૈશિષ્ટય અવચ્છેદકતામાં સ્વ સામાનાધિકરણ્ય, સ્વાવચ્છેદક સંબંધાવચ્છિન્નત્વ, સ્વાનવચ્છેદકાનવરિચ્છન્નત્વ, સ્વ વૃત્તિત્વ આ ચાર સંબંધથી કહ્યું. તેમાં પણ જે સ્વ વૃત્તિત્વ છે તેને સ્વાગવચ્છેદકાનવચ્છિન્નત્વ સંબંધથી કહ્યું. (૨)

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208