________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ ) સમયગમુ. ()
ગજલ-હિની. મુજ ધ્યાનમાં પ્રભુ તું જ છે, મુજ જ્ઞાનમાં પ્રભુ તું જ છે; મુજ માનમાં પ્રભુ તું જ છે, મુજ દાનમાં પ્રભુ તું જ છે. સુજ શાનમાં પ્રભુ તું જ છે, મુજ કાનમાં પ્રભુ તું જ છે સુજ ગાનમાં પ્રભુ તું જ છે, પ્રભુ તું જ છે પ્રભુ તું જ છે. મુજ દામમાં પ્રભુ તું જ છે, મુજ કામમાં પ્રભુ તું જ છે મુજ ધામમાં પ્રભુ તું જ છે, મુજ ગામમાં પ્રભુ તું જ છે. મુજ હાલમાં પ્રભુ તું જ છે, મુજ ચામમાં પ્રભુ તું જ છે, મુજ નામમાં પ્રભુ તું જ છે, પ્રભુ તું જ છે પ્રભુ તું જ છે. મુજ અગ્ર પ્રભુજી તુંજ છે, મુજ પૃષ્ટ પ્રભુજી તુજ છે; મુજ આજુમાં પ્રભુ તું જ છે, મુજ બાજુમાં પ્રભુ તું જ છે, મુજ દષ્ટિમાં પ્રભુ તું જ છે, મુજ સૃષ્ટિમાં પ્રભુ તું જ છે, મુજ પંથમાં પ્રભુ તું જ છે, મુજ અંતમાં પ્રભુ તું જ છે. મુજ વચનમાં પ્રભુ તું જ છે, મુજ સ્વમમાં પ્રભુ તું જ છે, મુજ સ્તવનમાં પ્રભુ તું જ છે, મુજ ભજનમાં પ્રભુ તું જ છે, મુજ બુદ્ધિમાં પ્રભુ તું જ છે, મુજ શુદ્ધિમાં પ્રભુ તું જ છે, મુજ વૃદ્ધિમાં પ્રભુ તું જ છે, મુજ સમૃદ્ધિમાં પ્રભુ તું જ છે. હારી ગતિમાં તું જ છે, હારી મતિમાં તું જ છે, મ્હારી સ્મૃતિમાં તું જ છે, હારી વૃતિમાં તું જ છે. મુજ વિકૃતિમાં તું જ છે, મુજ સંસ્કૃતિમાં તું જ છે, જે અજિત છે તે તું જ છે, એ તું જ છે પ્રભુ તું જ છે.
For Private And Personal Use Only