Book Title: Geet Prabhakar
Author(s): Ajitsagarsuri
Publisher: Ajitsagarsuri Shastra Sangraha

View full book text
Previous | Next

Page 440
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૭૩) પ્રભાતકાળે કમળ બધાંને, ઉપજે છે આનંદ, સુરતા હારી એવી સાંધે, કુટે ભવના ફંદ, આવે કિનારે, તમે મહેર ગુરૂદેવ મહેંશરણ. તમે ભકતવચ્છલ ભગવાન–૩ અજબ ઝપાટ જમડા કેરે, સુણતાં થરથર થાય; એવી ઘાંટી ઉગારવાને, સમરથ આપ સદાય; માટે તારે, તમે મહેર૦ ગુરૂદેવ મહું શરણુ. તમે ભકતવચ્છલ ભગવાન–૪ અનંત ભવમાં આથડિયે છું, અતિ ધર્યા અવતાર; અવસર આવ્યું આપ ભજનને, મૂકાવે જમ માર; સમય સુધારે, તમે મહેર-ગુરૂદેવ–મહે શરણ. તમે ભકતવચ્છલ ભગવાન-૫ ભીડભંજન છે બિરૂદ તમારૂં, નિર્મળ છે વળી નામ; અજિતસૂરિની એવી વિનતી, ગમ્યું તમારૂં ગામ; વિપદ વિદાર, તમે મહેર-ગુરૂદેવ-મહે શરણ. તમે ભક્તવચ્છલ ભગવાન–૬ અનુભવ. ( ક૭) કવાલી. શાસ્ત્ર સકળ જોયાં અને, સહુ સંત વાયક સાંભળ્યાં; તારતમ્ય કહ્યું એક કે, દિલમાં દયા પ્રભુનું ભજન. ૧ તીર્થો ભમ્યા ચારે તરફ, બેઠા મહદના સંગમાં; For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452