Book Title: Geet Prabhakar
Author(s): Ajitsagarsuri
Publisher: Ajitsagarsuri Shastra Sangraha

View full book text
Previous | Next

Page 444
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૭૭ ) એક મળે નહી બેય મળે નહી, નથી એને કેઈ અંકરે; માન મેહનું નામ મળે નહી, નિર્મળ છે નિશંક. દર્શન૩ ક્ષણક સુખ છે વિષ કેરાં, ક્ષણક જગતના રંગરે; તે જન તેને શકે એાળખી, પ્રિય જેને સત્સંગ. દર્શન. ૪ મેંઘો અવસર માનવ ભવને, પ્રભુ ભજવા અવતારજો; અજિતસાગર ઉચ્ચરે એવું, ઉતરે ભવજળ પાર. દર્શન ૫ માન. (૪૨) સાચી પ્રેમ ગલી માંહિ હેલ, - સૂરત ચાલે ત્યાં જઈયે. ટેક. ઈડા પીંગળા પંથ ત્યાગીને, મધ્ય માર્ગ સહાય; જ્ઞાન બાજ જ્યાં દે છે ઝપાટા, સંશય પંખી ઉડી જાય. નથી નારી ત્યાં નથી નપુંસક, નથી રાય કે રંક; નથી દેવ કે દાનવ માનવ, નિશ્ચળ આપ નિઃશંક. અનુભવ દેશ ગગનગઢ જબરો, સરૂ કરે સહાય, સૂરત. ૧ સૂરત. ૨ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 442 443 444 445 446 447 448 449 450 451 452