Book Title: Geet Prabhakar
Author(s): Ajitsagarsuri
Publisher: Ajitsagarsuri Shastra Sangraha

View full book text
Previous | Next

Page 448
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૩૮૧ ) તું બ્રહ્મ છે પરિબ્રહ્મ છે, અજરામર આનંદ છે; માયાતણાં રૂપે ઘણાં પણ, તે સ્વરૂપ હાર નથી. જોયઝને. ( ૧૫ ) પુષ્પીત તરૂપર પ્રેસીને, કાયલ તમે ગાયન કરે, આનંદ આપે। પથિકને, સુંદર સુખદ ગાયન કરે. પુષ્પીત૦ ૧ નવ તાપ આવે કુંજમાં, વાયુ મધુરતર વાય છે; નીચે નમી આનંદમાં, કાયલ તમા ગાયા કરીશ. પુષીત૦ ૨ મધુરેશ તમારા કંઠ છે, મધુર તમારૂં ગાન છે; Acharya Shri Kailassagarsuri Gyanmandir મધુરા હૃદય હુલ્લાસ છે, કોયલ તમે ગાયન કરે. પુષ્પીત૦ ૩ સુંદર સમય વહી જાય છે, પરિશ્રમ હરાજી ! પાન્થના; સાહેલી અંતરનાદની, આનદ ભીની કોકીલા, મધુરા સ્વરે ગાયન કરે. પુષ્પીત ૪ કર્ણે સુધા સીંચ્યા કરે, મનવૃત્તિ પણ ખીંચ્યા કરે; મધુરા સ્વરે ગાયન કરે. પુષ્પીત૦ ૫ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 446 447 448 449 450 451 452