Book Title: Geet Prabhakar
Author(s): Ajitsagarsuri
Publisher: Ajitsagarsuri Shastra Sangraha

View full book text
Previous | Next

Page 447
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૦) પાપ ના ધર્મ કામમાં દમ એકે, દેતાં અતિ મુંઝાય; સીનેમા નાટક આદિકમાં, પિસા પુષ્કળ જાય. પાપ૦ ૪ જે જગ કારણ કામ કરે છે, નહી આવે તે સંગ રે; અજિતસાગર ઉચ્ચ પ્રાણી, કરી તેને સત્સંગ. ते स्वरूप रहारं नथी.( ४१४ ) ગઝલ. અભિનય ભરેલી ભામિની જે, તે સ્વરૂપ હારૂં નથી; રણક્ષેત્રમાં લડતો મરદ પણ, - તે સ્વરૂપ હારૂં નથી. નિર્મળ ફરે છે બાળકે, નિર્મળ ફરે છે બાળકી; આશા ભરેલી સુકુમારિકા પણ, તે સ્વરૂપ હારૂં નથી કર દંડ લઈ વૃદ્ધો ફરે, બળ શક્તિ કઈ તેમાં નથી, વૃદ્ધત્વ પૂર્યો દેહ છે પણ, તે સ્વરૂપ હારૂં નથી. ભભકા ભર્યો રાજા નથી, કે રંક માનવ તું નથી; શ્રીમંત વ્યાપારી વડે પણ, તે સ્વરૂપ હારૂં નથી. ૪ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 445 446 447 448 449 450 451 452