Book Title: Geet Prabhakar
Author(s): Ajitsagarsuri
Publisher: Ajitsagarsuri Shastra Sangraha

View full book text
Previous | Next

Page 438
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૯૧ ) રાગ હવે તે રાજ કરે છે, નથી કોઇ પ્રાણી નીરાગ; આધિ વ્યાધિની વધી ઉપાધિ, ભભકે મારે ભેગ; લાજ ન લેશે, તમે નજર૦ હવે હેતે તમે દીનબન્ધુ દાતાર. ૪ પિતાનું કીધુ પુત્ર ગણે નહી, મૂકી છે મરજાદ; માતાનું પણ કહ્યું ન માને, વધ્યા નાટકી નાદ; દુઃખડાં દેશે, તમે નજર૦ હવે હુંતે॰ તમે દીનબન્ધુ દાતાર. ૫ શૂર ગયાં છે નૂર ગયાં છે, ગયાં નદીનાં પૂર; ક્રૂર કાજ ભરપૂર વધ્યાં છે, યા કરી છે દૂર; રહેમ શુ રહેરો, તમે નજર૦ હવે હુંતે॰ તમે દીનબન્ધુ દાતાર. ૬ આ અવસરિયે જન્મ અમારેા, ફેગટ ફ્દે જાય; અજિત નામ આધાર તમારૂં, અન્ય નથી ઉપાય; વાસ વિદેશે, તમે નજર૦ હવે હેતે તમે દીનબન્ધુ દાતાર. ૭ જ્ઞાનપ્રારા. (૪૦૧) પ્રભાતી ઠુમરી. જ્ઞાન ભાનુ પ્રગટયા છે ઘટમાં, પૂર્ણાનંદ પ્રકાશરે; માહે રાત્રિ સઘળી ગઇ ચાલી, દિન દિન અધિક ઉલ્લાસરે. જ્ઞાન૦ ૧ આળસ ઘુવડ હવે ગભરાણા, વૈરાગ વાયુ વાયરે; ચેતન ચઢવા ચકવી જાગ્યાં, હૈડે હરખ ન માયરે. જ્ઞાન૦ ૨ વિષય તિમિર વણુસાયું સઘળુ, પ્રેમ પંખીડાં બેલેરે; ખંત કમળ ખીલ્યાં જોગીનાં, દાન ભાવ દિલ ડાલેરે. જ્ઞાન૦ ૩ અધ્યાતમવાદી અધિકારી, ઉચ્ચરે અનુભવ વાણીરે; ચિત્ત ચોક છંટાયા ચારૂ, ચાકી બધી મદલાણીરે. જ્ઞાન૦ ૪ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452