Book Title: Geet Prabhakar
Author(s): Ajitsagarsuri
Publisher: Ajitsagarsuri Shastra Sangraha

View full book text
Previous | Next

Page 431
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬૪) શનિવારે સુખ સાચાં આવે, જડમતિ જે દૂર થાશેરે, જડમતિ અજિત તણે અલબેલે દુઃખ વિસરાવાશેરે. ૭ અંતર્યામીમા. (૩૧૮) ગરબી. આરે આ અંતરના જામી, હાલા હારા વાતના વિશ્રામી; આ ટેક. આદિત્યવારે આત્મ પ્રકાશ કરે, અવિદ્યાનું અંધારૂં નાશ કરે; અંતરમાંહી આવીને વાસ કરે. આવોરે-૧ સોમે શશી શાંતિ તણી તિ, હારી મન કેરી વૃત્તિ હેતી; કરે મુને જીવન મુખ જોતી. આરે-૨ મંગળવારે થાજે મંગળકારી, મેહ રૂપી વૈરી દેજે મારી; અમરવર સુંદર સુખકારી. આરે-૩ બુધે પ્રભુ બુદ્ધિ રૂ આપ, કલેશ કેરા લેશ બધા કાપ; શમાને ત્રિભુવનના તાપો. આરે-૪ ગુરૂવારે સશુરૂ આવી મળ્યા, તનડા કેરા તાપ સમગ્ર ટળયા; ગયા હારા દીવસ ફેર વળયા. આરે-૫ શુકે હને શુકન થયા સારા, ગમી હુને જ્ઞાન અમૃત ધારા; પ્રભુ થયા પ્રાણ થકી પ્યારા. શનીવારે શરણ મળ્યું સાચું, કેવળ એક જગજીવન જાચું; રસિયાજીના રંગ વિષે રાચું. આવોરે-૭ અજિત વાર સાત હે ગાયા, લાગી હુને મહિનામાં માયા, સફળ થઈ માનવ ભવ કાયા. આરે-૮ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452