________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૧) સંસારની વ્યાધિ ઉપર, સમરણ અજિત છે ઔષધિ
સહકષ્ટ નાશક સ્પષ્ટ છે, સમરણ વિના સદ્દગતિ નથી. ૧૦
વાવો . (૪૦)
ગજલ સહિની. દેવાલમાં દાન દઈ, દે તણી સેવા કરે;
તીર્થ સ્થળમાં દાન દઈ, તીર્થો તણી સેવા કરે. ૧ મૂકાલમાં દાન દઈ મૂકે તણી સેવા કરે,
અંધાલયોમાં દાન દઈ, અધે તણી સેવા કરે. ૨. દર્દી જોને દાન દઈ, દર્દી તણું સેવા કરે;
આતિથ્ય અતિથીનું કરી, અતિથી તણી સેવા કરે. ૩ પંડિત જનને મદદ દઈ, પંડિત તણી સેવા કરે
ગરી ઉપર કઇ ધ્યાન દઈ, ગરીબ તણી સેવા કરે. ૪ પશુઓ બચાવી કતલનાં, પશુઓ તણી સેવા કરે,
પર બનાવી પાણીની, તરસ્યા તણી સેવા કરે. ૫. સન્માન આપી સાધુને, સાધુ તણી સેવા કરે;
વિનયે નમી જન વડિલને, વડિલ તણી સેવા કરે. ૬ ભકિત કરી ભગવાનની, ભગવાનની સેવા કરે;
જપ તપ કરી ગુરૂગમ વડે, આત્મા તણું સેવા કરે. ૭ જૂકાઈ ને પરિત્યાગીને, પિતા તણું સેવા કરે;
સેવા વડે મેવા મળે, સેવા કરે સેવા કરે. પાવન ઘણે આ પંથ છે, સેવા કરે સેવા કરે,
સમીપે વસે ભગવત છે, સેવા કરે સેવા કરે ૯
For Private And Personal Use Only