Book Title: Geet Prabhakar
Author(s): Ajitsagarsuri
Publisher: Ajitsagarsuri Shastra Sangraha

View full book text
Previous | Next

Page 414
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪૭) હાલા હારી અણિયાળી છે આંખ, કમળની પાંખડી રે લોલ, વહાલા હારી મૂર્તિ રૂડી ઘનશ્યામ, અરજ કરું રાંકી રે લોલ. ૨ હાલા હારી જાદુ મેરલી માંહી, સુખ ઉપજાવતી રે લોલ; હાલા હારી જોડી મળે નહીં કયાંઈ, ઉતારું આરતી રે લોલ. ૩ વ્હાલા વ્હારાં માત પિતાનાં પુણ્ય, પૂરવનાં જાળિયાં રે લોલ; વહાલા હારી ગાવડલીને ધન્ય, મહાસુખમાગિયાંરેલ. ૪ વહાલા હારા પુણ્ય પવિત્ર પ્રદેશ, અમેને લઈ જજે રે લોલ; વ્હાલા હારી ભક્તિ તણે પરેશ, અહોનિશ આપજેલ. ૫ વહાલા મ્હારી કરૂણાની હું દાસી, સંકટ કાપજે રે લેલ; હાલા હારી પ્રેમ તણી હું પ્યાસી, સ્થિરમતિ થાપજેરે લેલ. ૬ વ્હાલા હારી ગીતા કેરૂં જ્ઞાન, ઘણું મનમાં ગમ્યુરેલ; હાલા હારી કેવળ દયાનું દાન, મળી મનડું શમ્યુંરે લાલ. ૭ હાલા હારૂં વર્ણન કરીને વેદ, કે અંતે થાકિયા રે લોલ હાલા હારા ભાવ ધરિને ભેદ, અજિતભાખિયારેલ. ૮ પ્ર યતા. (૩૭૨) ગજલ-સોહિની. ઘન સાંભળી જેવી રીતે, કેકી મધુર નાચ્ચા કરે; એવી રીતે ગુણ આપના, સુણી હૃદય મુજ નાગ્યા કરે, જેવી ચકેરી ચંદ્રને, એકી–ટસે જોયા કરે; પ્રભુ ? આપ કેરી મૂતિને, મુજ નેત્ર બે જોયા કરે. ૧ ધનવંત જનને દેખીને, જાચક યથા જાગ્યા કરે; એવી રીતે પ્રભુ આપને, મ્હારૂં હૃદય જાગ્યા કરે; For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452