________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૭) હાલા હારી અણિયાળી છે આંખ, કમળની પાંખડી રે લોલ, વહાલા હારી મૂર્તિ રૂડી ઘનશ્યામ, અરજ કરું રાંકી રે લોલ. ૨ હાલા હારી જાદુ મેરલી માંહી, સુખ ઉપજાવતી રે લોલ; હાલા હારી જોડી મળે નહીં કયાંઈ, ઉતારું આરતી રે લોલ. ૩ વ્હાલા વ્હારાં માત પિતાનાં પુણ્ય, પૂરવનાં જાળિયાં રે લોલ; વહાલા હારી ગાવડલીને ધન્ય, મહાસુખમાગિયાંરેલ. ૪ વહાલા હારા પુણ્ય પવિત્ર પ્રદેશ, અમેને લઈ જજે રે લોલ; વ્હાલા હારી ભક્તિ તણે પરેશ, અહોનિશ આપજેલ. ૫ વહાલા મ્હારી કરૂણાની હું દાસી, સંકટ કાપજે રે લેલ; હાલા હારી પ્રેમ તણી હું પ્યાસી, સ્થિરમતિ થાપજેરે લેલ. ૬ વ્હાલા હારી ગીતા કેરૂં જ્ઞાન, ઘણું મનમાં ગમ્યુરેલ; હાલા હારી કેવળ દયાનું દાન, મળી મનડું શમ્યુંરે લાલ. ૭ હાલા હારૂં વર્ણન કરીને વેદ, કે અંતે થાકિયા રે લોલ હાલા હારા ભાવ ધરિને ભેદ, અજિતભાખિયારેલ. ૮
પ્ર યતા. (૩૭૨)
ગજલ-સોહિની. ઘન સાંભળી જેવી રીતે, કેકી મધુર નાચ્ચા કરે; એવી રીતે ગુણ આપના, સુણી હૃદય મુજ નાગ્યા કરે,
જેવી ચકેરી ચંદ્રને, એકી–ટસે જોયા કરે; પ્રભુ ? આપ કેરી મૂતિને, મુજ નેત્ર બે જોયા કરે. ૧
ધનવંત જનને દેખીને, જાચક યથા જાગ્યા કરે; એવી રીતે પ્રભુ આપને, મ્હારૂં હૃદય જાગ્યા કરે;
For Private And Personal Use Only