________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૬ ) મનમોહન. (૩૭)
ગરબી. મનમેહન! હમને મળવા માટે મન મ્હારૂં મૂંઝાય;
મન મ્હારૂં મુંઝાય ચિત્તડું, હમને સહાય-મનમેહન-ટેક. મૃતિ ન્હમારી કામણગારી
જગજીવન! હમને જોઈ જોઈને પાતક સઘળાં જાય. મ. ૧ અંદર આવે ના તલસા–
એ ગુણના સાગર! જીહા હારી ગુણ હમારા ગાય. મ. ૨ અરજ કરું છું ધ્યાન ધરું છું –
એ મેંઘેરા મહેમાન હમારા કાજે તન તલસાય. મ. ૩ પ્રાણથી પ્યારા નયનના તારા—
મુજ આંખલડીને દર્શન કાજે ઉપજી છે ઈચ્છાય. મ. ૪ નિર્મળ મોતી જળહળ જ્યોતિ
એ અખિલ ભુવનના નાથ ! તમને ઉપમા કેમ અપાય. મ. ૫ સુખના છે સ્વામી અંતરજામી
એ અજર અમર અવિનાશી કયારે રૂપ હારૂં દેખાય. મ. ૬ આપની આગળ અજિત છે પાગલ–
પણ અનાથ કેરા નાથ હમારૂં બરદ નહીં બદલાય. મ. ૭
ઘરમાન મૂર્તિ. (૩૮)
ગેરમા શીદ આપો અવતાર—એ રાગ. વ્હાલા હારી લટક ચટકતી ચાલ, કે હૈડાં હેરતી રે લોલ; વહાલા હારી વાણી ઘણી રસાળકે, ચિત્તને ચેરતી રે લોલ. ૧
For Private And Personal Use Only