________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૫ )
પ્રાસ્તાવિ. (૩૭)
દાહા.
એકજ પ્રભુના આશરેા, એકજ પ્રભુની આશ; એકજ પ્રભુની આશમાં, જખ મારે જમ ત્રાસ. ૧ અજીત ભક્તિ ભગવાનની, અમૃત વનની વેલ;
પ્રેમ પુષ્પ પ્રગટે તન્ના, હાય મુક્તિની હેલ. ૨ મહાવીર તે જાણીયે, થાય ખચીત જે વીર;
અંતરના શત્રુ હરે, ધર્મ ધારી તે ધીર. ૩ જીવ શિવ અને એક છે, નહી મીન કે મેખ;
પડદા વચ્ચે મેહના, દીવ્ય નજરથી દેખ. ૪ સ્નેહ વગરના દીપ નહી, સ્નેહ વગર નહી મુક્તિ;
સ્નેહ વગર આવે નહિ, ભજન ભાવ કે ભક્તિ, પ્ સત્કર્મો કરતા રહેા, ત્યાગી ફળની આશ;
સંત તણી સ ંગત વડે, પ્રભુ દેખાશે પાસ. ૬ ચંચળ છે જોમન સદા, ચંચળ માનવ કાય;
નિશ્ર્ચંચળ મન થાય તેા, અમર દેવ દરસાય. ૭ વધુ વાદળ વૃષ્ટિ અને, વણ પાવકની ચેત;
વગર પ`તે આવતા, શાંતિ વારિના શ્રોત, ૮ અજિત મેલે અજીત છે, કરતાં મન પર જીત;
જગની પ્રીતિ પરિહા, કરી પ્રભુ પર પ્રીત. ૯
For Private And Personal Use Only