________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૮ ) સ્વામી તણા દીલમાં પ્રિયા, જેવું હૃદય બોલ્યા કરે; એવું તમારા સન્મુખે, આ દાસ દિલ ખોલ્યા કરે. ૨
વણા તણા સુણી નાદને, હરિણું યથા ઓલ્યા કરે; એવુંજ મહારું જીવન તમને, સાંભળી ડેલ્યા કરે;
માતા તણા ખોળા ઉપર, બાળક યથા ખેલ્યા કરે; હારૂં જીવન એવી રીતે, પ્રભુ ? આપમાં ખેલ્યા કરે. ૩
ભીજને ઘન અર્થમાં, જેવા પ્રયત્ન આદરે; કામી જને તરૂણું બદલ, જેવા પ્રયાસ આદરે,
ચારે યથા ચેરી બદલ, જેવાજ કાર્યો આદરે; એવું અજિત પ્રભુ ? કારણે, મુજ જીવન કાર્યો આદરે. ૪
૧
ચામય ક. (૨૮૦)
ગજલ-સાહિની. દિનબંધુ? કરણસિંધુ? કરૂણા,–બિંદુ મુજને આપજે, શુભ એ કૃપાના બિંદુથી, કરૂણુળ વૃત્તિ આપજો;
મુજ વૃત્તિ દુત ગામિની, વિરમાય સઘળી આપમાં ગંગાદિ સરિતાઓ યથા, જઈને શમે જળનાથમાં.
જે જે સ્થળે હું જોઉં ત્યાં, દર્શન થજે પ્રભુ ? આપનાં ને આંખ મીંચી જોઉં ત્યાં, દર્શન કરાવે આપનાં;
હું આપમાં આવી મળું, સુંદર સુભગ વરદાન ઘે; મળતા તરંગ સમુદ્રમાં, એવું મને હર સ્થાન ઘો.
છુટી જજે દુઃખ સર્વને, અતિ દૂર સીમાથી થજે દુનિયાં તણું દુબધા મટે, સંપૂર્ણ સુખ સાથી હો,
સીમા વગર આનંદને, સ્વાત્મ સ્વરૂપ દીપાવજે, સચ્ચિત સ્વરૂપ આનંદના, રસ સિધુને રેલાવજો.
For Private And Personal Use Only