Book Title: Dhyanavichar
Author(s): Bhadrankarvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 5
________________ મહાકૃતપાસક પરમપૂજ્ય મુનીરાજ શ્રી જખુવિજયજી મહારાજ સાહેબ અમારી સંસ્થા સાથે દાયકાઓથી ગ્રંથ સંપાદનના કાર્યમાં સંકડાયેલા છે અને સંસ્થાના અનેક પ્રકાશને તેઓશ્રીની કૃપાથી બહાર પડ્યા છે. તેઓશ્રી અનેક આગમ ગ્રંથના સંપાદનની ભારે જવાબદારી અત્યારે વહન કરી રહ્યા છે. ત્યારે સમય ફાળવીને “કિંચિત્ વકતવ્ય” લખી આપીને આ ગ્રંથના ગૌરવની અભિવૃદ્ધિમાં સહાયક બનવા માટે અમે તેઓશ્રીના અત્યંત ણી છીએ. અત્રે આ સંસ્થા દ્વારા પ્રકાશિત ધ્યાન વિષયક અન્ય ગ્રંથો મુમુક્ષુઓને ઉપયોગી થાય તે અર્થે દર્શાવવાનું ઉચિત જણાતાં તેને નિર્દેશ પણ અહીં કરીએ છીએ. (૧) યોગશાસ્ત્ર (સ્વીપજ્ઞટીકાયુક્ત) ભાગ ૧ થી ૩ (૨) ગસાર (૩) યોગપ્રદીપ (૪) ગશાસ્ત્ર : અષ્ટમ પ્રકાશનું વિવેચન ભાગ-૧ (૫) તત્ત્વાનુશાસન (૬) સામ્યશતક-સમતાશતક (૭) જ્ઞાનસાર (અંગ્રેજી) (૮) અધ્યાત્મ પત્રસાર (૯) સ્વરોદય જ્ઞાન " (૧૦) પંચ પરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાલા તથા અધ્યાત્મસારમાલા (૧૧) કાર્યોત્સર્ગ ધ્યાન. આ મહત્ત્વનું પ્રકાશન ધ્યાનમાર્ગના જીજ્ઞાસુઓને માર્ગદર્શક થશે. તેવી શુભેચ્છા સાથે અમે વિરમીએ છીએ. ‘ ત’ ૧૦૫, એસ. વી. રોડ, નિવેદક ઈરલા; વિલેપારલે (પશ્ચિમ) ચંદ્રકાન્ત અમૃતલાલ દોશી મુંબઈ-૪૦૦ ૦૫૬ મેનેજીંગ ટ્રસ્ટી, ૨૪ ઓગસ્ટ, ૧૯૮૯, જૈન સાહિત્ય વિકાસ મંડળ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 384