Book Title: Dharm ane Sanskruti
Author(s): Devendramuni
Publisher: Lakshmi Pustak Bhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 263
________________ ૨૪૪ ધર્મ અને સંસ્કૃતિ સૂત્રપાત કર્યો. સુમંગલાએ ભરત અને બ્રાહ્મીને તથા સુનન્દાએ બાહુબલી અને સુન્દરીને જન્મ આપ્યો. ત્યારબાદ સુમંગલાને ક્રમશઃ અઠ્ઠાણુ બીજા પુત્રે થયા. સવ પ્રથમ રાજા : શ્રી ઋષભદેવના પિતા “નાભિ ” છેલા કુલકર હતા. જ્યારે તેના નેતૃત્વમાં જ ધિક્કારનીતિનું ઉલ્લંઘન થવા લાગ્યું, પ્રાચીન મર્યાદાઓ વિચ્છિન્ન થવા લાગી, ત્યારે તે અવ્યવસ્થામાંથી યૌગલિક ગભરાઈને શ્રી ઋષભદેવ પાસે ગયા અને તેમને સમસ્ત પરિસ્થિતિથી માહિતગાર કરાવ્યા.' ઋષભદેવે “કહ્યું-જેએ મર્યાદાઓનું અતિક્રમણ કરે છે તેમને १ भोग-समत्थं नाउ वरकम्मं तस्स कासि देविंदो । दोण्डं वरमहिलाणं बहुकम्मं कासि देवीतो ॥ -આવ. નિ. ગા. ૧૯૧, પૃ. ૧૯૩ (ખ) ત્રિષષ્ઠિ ૧-૨-૮૮૧ २ देवी सुमंगल्लाए भरहो बंभीय मिहणगं जाय । देवीए सुनंदाए बाहुबली सुंदरी चेव ॥ –આવશ્યક મૂલભાષ્ય (ख) छप्पुव्वसयसहस्सा पुध्विंजायस्स जिणवरिंदस्स । . तो भरहबंभि सुंदरि बाहुबली चेव जायाई । -આવ. નિ. ગા. ૧૯૨, મ. 9. ૧૯૪-૧ ३ अउणापन्नं जुयले पुत्ताण सुमंगला पुणो पसवे । આ. નિ. ગા. ૧૯૩, મ. વૃ. ૧૯૪–૧ ४ नीतीण अइक्कमणे निबेयणं उसभसामिस्स . ... આવ.નિ ગા. ૧૯૩ મ. વૃ. ૫. ૧૯૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300