Book Title: Dharm ane Sanskruti
Author(s): Devendramuni
Publisher: Lakshmi Pustak Bhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 280
________________ માનવ સંસ્કૃતિના આદ્ય નિર્માતા ૨૧ સવાર પડતાં જ બધા સ્વપ્તના સંબધમાં ચિંતન મનન કરવા લાગ્યા. ચિંતનના સાર એ નીકળ્યો કે અવશ્ય શ્રેયાંસને વિશિષ્ટ લાભ થશે. ભગવાન એ જ દિવસે વિચરણ કરતા કરતા ગજપુર પધાર્યા ચિરકાળ ખાદ ભગવાનનાં દર્શન કરી નગરજના ખૂબ જ આનંદ પામ્યા. શ્રેયાંસને પણ ખૂબ જ પ્રસન્નતા થઈ. ભગવાન પણ પરિભ્રમણ કરતા કરતા શ્રેયાંસને ઘેર પધાર્યા. ભગવાનનાં દર્શન અને ચિંતનની પહેલાં જ પૂર્વભવની સ્મૃતિ એકદમ ઉત્બુદ્ધ એટલે કે પેદા થઈ. સ્વ×નું ખરું તથ્ય જાણવામાં આવ્યું. તેણે પ્રેમથી ભરપૂર હાથથી તાજા આવેલા શેરડીના રસના કલશ ગ્રહેણુ કરી ભગવાનના કરકમળામાં રસ વહેારાવ્યેા. ભગવાને પણ વિશુદ્ધ આહાર જાણીને એ રસ ગ્રહણ કર્યા.૪ આ રીતે ભગવાન શ્રી ઋષભદેવને એક સવત્સર પછી ભિક્ષા પ્રાપ્ત १.... कुमारस्स महंतो कोऽविलाभो भविस्स इति । -આવ સૂ. મ. વૃ. ૫. ૨૧૮/૧ संवच्छरखमसि અદમાળા, २ भगवंपि अणाउला सेयंसभवण मइगता । -આવ. સૂ. મ. ૩. ૨૧૮ ३ जाइस्सरणं जायौं । ४ गयपुर सेज्जस खायरसदाण वसुहार पीढ गुरुपूया । Jain Education International -આવ. સૂ. મ. . ૨૧૮ –આ. નિયુક્તિ ગા. ૩૪૫ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300