Book Title: Dharm ane Sanskruti
Author(s): Devendramuni
Publisher: Lakshmi Pustak Bhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 294
________________ માનવ સંસ્કૃતિના આદ્ય નિર્માતા ૨૭૫ તેઓએ સ્વયં કઠેર તપશ્ચર્યારૂપ સાધના કરીને તે આદર્શ લેાકેાની નજર સમક્ષ રાખ્યા. તેટલા માટે જ ઋગ્વેદના મેધાવી મહર્ષિએ લખ્યું કે “ ઋષભ સ્વયં આદિ પુરુષ હતા. જેમણે સૌથી પહેલાં મ દશામાં દેવત્વની પ્રાપ્તિ કરી હતી. ૧ અથવ વેદને ઋષિ માનવાને ઋષભદેવનુ' આહ્વાન કરવાની પ્રેરણા આપે છે: “ પાપેાથી મુક્ત પૂજનીય દેવતાઓમાં વૃષભ અથવા સર્વ શ્રેષ્ઠ, અહિંસક આત્મસાકૈામાં સર્વ પ્રથમ તથા ભવસાગરની નાવને હું હૃદયથી આહ્વાન કરું છું. હું સહુચર ખધુએ ! તમે આત્મીય શ્રદ્ધા દ્વારા તેના આત્મખલ અને તેજને ધારણ કરે.અે કારણ કે તે પ્રેમના રાજા છે. તેમણે એવા સંઘની સ્થાપના કરી છે કે જેમાં પશુ પણ માનવની સમાન માનવામાં આવે છે અને તેઓને કાઈપણ મારી શકતું નથી.૩ १ तन्मर्त्यस्य देवत्वं सजातमप्रः । -ઋગ્વેદ-૩૧-૧૭ २ अहो मुचं वृषभं यदियानं विराजन्तं प्रथममध्वराणाम् । अपां नपातमश्चिनां हुवे धिय इन्द्रियेण तमिन्द्रियं दत्तभेाजः || -અથવવેદ ૧૯-૪૨-૪ ३ नास्य पशून् समानान् हिनस्ति । Jain Education International For Private & Personal Use Only -અથવવેદ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300