Book Title: Dharm ane Sanskruti
Author(s): Devendramuni
Publisher: Lakshmi Pustak Bhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 292
________________ માનવ સંસ્કૃતિના આદ્ય નિર્માતા પ્રથમ માસની વદ ચૌદશને શિવરાત્રી આવી છે. ભગવાન શ્રી ઋષભદેવનુ મહત્ત્વ કેવળ પ્રમાણ પરપરામાં જ નથી, પરંતુ બ્રાહ્મણુ પરંપરામાં પણ રહ્યું છે. ત્યાં તેમને આરાધ્ય દેવ માનીને તેમનાં મુક્તકંઠે ગુણાનુવાદ કરવામાં આવ્યે છે. ઋગ્વેદમાં તેમને પૂર્વજ્ઞાનના પ્રતિપાદક અને દુઃખાના નાશ કરવાવાળા ખતાવતાં કહ્યું છે કે “ જેવી રીતે જળથી ભરેલા મેઘ વર્ષાના મુખ્ય સ્રોત છે, જે પૃથ્વીની તરસને છીપાવી દે છે તેવી જ રીતે પૂર્વી જ્ઞાનના પ્રતિપાદક વૃષભ (ઋષભ) મહાન છે, તેમનુ શાસન વર દા. તેમના શાસનમાં ઋષિપર પરાથી પ્રાપ્ત પૂર્વનું જ્ઞાન આત્માના શત્રુઓ ફેધાદિકનું નાશ કરનારું હો. અને (સંસારી અને મુક્ત) આત્માએ પાતાના જ આત્મગુણ્ણાથી ઝગમગતા રહે છે, ચળકતા રહે છે તેથી તેઓ રાજા છે. તે પૂર્ણ જ્ઞાનના આગાર છે અને તે તે આત્મપતન થવા નથી દેતા.”ર १ माघमासस्य शेषे या प्रथमे फाल्गुनस्य य । कृष्णा चतुर्दशी सा तु शिवरात्रिः प्रकीर्तिता ॥ ૨૭૩ કહેવામાં -કાલમાધવીય નાગરખંડ २ असूतपूर्वा वृषभो ज्यायनिमा अरय शुरुघः सन्ति पूर्वीः । दिवा न पाता विदथस्य धीभिः क्षत्रं राजाना प्रदिवा दधार्थे ॥ -ઋગ્વેદ પર-૩૮ ધ-૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300