Book Title: Dharm ane Sanskruti
Author(s): Devendramuni
Publisher: Lakshmi Pustak Bhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 291
________________ ૨૭૨ ધર્મ અને સંસ્કૃતિ ધજાગરણ કર્યું”. ઉપવાસ રાખ્યું અને રાત આખી આથી તે રાત્રી શિવરાત્રીના નામે પ્રસિદ્ધ થઈ. શિવ,’ “માક્ષ,” “નિર્વાણ' આ બધા પર્યાયવાચી શબ્દો છે. 6 ઈશાન સંહિતામાં લખ્યું છે કે મહા વદ ચૌદશની મહારાત્રિએ કેટિ સૂર્ય પ્રભુાપમ ભગવાન આદિદેવે શિવગતિ પ્રાપ્ત કરી તેથી શિવ એ લિંગમાંથી પ્રગટ થયા. જે નિર્વાણુ પહેલાં આદિદેવ કહેવામાં આવતા હતા તે હવે શિવપદને પ્રાપ્ત કરવાથી શિવ” કહેવાવા લાગ્યા. ઉત્તર પ્રાન્તમાં શિવરાત્રી પ* ફાગણુ વદ ચૌદશને દિવસે તે દક્ષિણમાં મહા વદ ચૌદશને દિવસે ઉજવવામાં આવે છે, આ ભેદનુ' મૌલિક કારણ ઉત્તર પ્રાંતમાં માસને પ્રારંભ કૃષ્ણપક્ષ–દીથી થાય છે. અને એ જ રીતે તેને માનવામાં આવે છે અને દક્ષિણ પ્રાંતમાં માસના પ્રારંભ શુકલ પક્ષથી એટલે કે શુઠ્ઠીથી થાય છે. આ દૃષ્ટિએ દક્ષિણ પ્રાન્તીય મહા વદ ચૌદશ ઉત્તર પ્રાન્તમાં ફાગણ વદ ચૌદશ થઈ જાય છે. કાલમાઘવીય નાગરખંડમાં પ્રસ્તુત માસવૈષમ્યના સમન્વય કરતાં કરતાં સ્પષ્ટ લખ્યું છે કે દાક્ષિણાત્ય માનવના મહા માસને છેવટને ભાગ અથવા અતિમ પક્ષની અને ઉત્તરપ્રાંતીય માનવના ફાગણુના १ माद्ये कृष्णचतुर्दश्यामादिदेवो महानिशि । शिवलिंगतयेोद्भूतः कोटिसूर्यसमप्रभः || तत्कालव्यापिनी ग्राह्या शिवरात्रिव्रते तिथिः || Jain Education International For Private & Personal Use Only -ઈશાનસ હિતા www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299 300