Book Title: Dharm ane Sanskruti
Author(s): Devendramuni
Publisher: Lakshmi Pustak Bhandar Ahmedabad
View full book text
________________
२७०
ધર્મ અને સંસ્કૃતિ અષ્ટાપદ પર્વત પર ચઢ્યા. ચૌદ ભક્તોથી આત્માને તાપિત કરતા કરતા અભિજિત નક્ષત્રના યુગમાં પર્યક આસનમાં સ્થિત થઈને, શુકલ ધ્યાન દ્વારા વેદનીય કર્મ, આયુષ્યકર્મ નામકર્મ અને ગોત્રકમને નષ્ટ કરીને સદા સર્વદાને માટે અક્ષર, અજર, અમરપદને પ્રાપ્ત કર્યું. જેને જિન પરિભાષામાં નિર્વાણ કહ્યું છે તે પદ તેમણે મેળવ્યું.
ભગવાન શ્રી ઋષભદેવની નિર્વાણતિથિ જમ્બુદ્વીપ १ चउरासीई पुव्वसयसहस्साइं सव्वाउय, पालइत्ता, रवीणे वेयणिज्जाउयनामगोत्ते इमीसे ओसीप्पिणीए सुसमदूसमाए सामाएबहुवि इक्कंताए तिहिं वासेहिं अद्धनवमेहि य मासेहि सेसेहिंउप्पिं अट्ठावयसेलासिहरंसि दसहि अणगार सहस्सेहिं सद्धिंयोहसमेण भत्तेण अप्पाणहण अभिइणा नखत्तेणं. जोगमुवागएणं पुव्वण्हकालसमयंसि संमयंसि संपलियं कनिसन्ने कालगए विइक्कंते जाव सत्वदुक्खप्पहीणे ।।
-८५सूत्र सू. ११८ पृ. १८ (ख) निव्वाणमंत किरिया सा चौद्दसमेणपढमनाहस्स सेसाण मासिएनं वीर्सणिदस्य छद्रेण
___-मा. नि. . ३२८ अट्ठावय-चंपु-ज्जेतं-पावा-सम्मेयसेलसीहरेसु । उसभ वसुपुज्ज नेभी वीरो सेसा य सिद्धि गया ।
-मा. नि. .. ३२८ दरोहिं सहस्सेहुसभे सेसा उ सहस्सपरिवुडा सिद्ध ।
-मा. नि... 333
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300