Book Title: Dharm ane Sanskruti
Author(s): Devendramuni
Publisher: Lakshmi Pustak Bhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 288
________________ માનવ સંસ્કૃતિના આદ્ય નિર્માતા ૨૬૮ ચેપન હજાર શ્રાવિકાઓ બની. જેનદષ્ટિથી ભગવાનના સેએ સે પુત્રએ તથા બ્રાહ્મી, સુન્દરી બંને પુત્રીઓએ શ્રમણત્વ સ્વીકારીને કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. શ્રીમદ્ ભાગવતના મત પ્રમાણે સે પુત્રેમાંથી નવ પુત્ર વાતરશન શ્રમણ બન્યા. અને તેઓ આત્મવિદ્યાવિશારદ હતા. ભગવાન શ્રી ઋષભદેવ સર્વજ્ઞ થયા પછી જીવનની સંધ્યા સુધી આર્યાવર્તમાં પગપાળા ફરીફરીને આત્મવિદ્યાની અખંડ જ્યોત જગાવતા રહ્યા. દેશનારૂપી જળ વડે જગતના દુઃખરૂપી અગ્નિને બુઝાવતા રહ્યા, તેનું શમન કરતા રહ્યા. જનજનન અંતર્માનસમાં ત્યાગનિષ્ઠા તથા સંયમપ્રતિષ્ઠા ઉત્પન્ન કરતા રહ્યા. ત્રીજા આરાના ત્રણ વર્ષ અને સાડા આઠ મહિના બાકી રહ્યા ત્યારે ભગવાન દસ હજાર શ્રમણની સાથે १ उसभरस पं. सुभद्दापामक्खिाणं समजावासियाणं पंच सय साहस्सीओ-चउपन्नं य सहस्सा उक्कासिया समणावासियाण संपाया होत्था। ક૯પસૂત્ર સુ. ૧૯૭ પૃ. ૫૮ ૨ આવ. નિ. ગા. ૩૪૮-૩૪૯ મ. પ. ૨૩૧-૨૩૨ ३ नवाभवन् महाभागा मुनयो ह्यर्थशंसिनः । श्रमणवातरशना ओत्म-विद्या विशारदाः ॥ -શ્રીમદ્ ભાગવત ૧૧-૨-૨૦ ४ वर्षति सिंचति देशनाजलेन, दुःखाग्निना दग्धं जगदिति । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300