Book Title: Dharm ane Sanskruti
Author(s): Devendramuni
Publisher: Lakshmi Pustak Bhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 286
________________ માનવ સંસ્કૃતિના આદ્ય નિર્માતા છે. શ્રીમદ ભાગવતકારના મંતવ્ય અનુસાર ભગવાન ઋષભદેવ જ મેક્ષમાર્ગના પ્રવર્તક અવતાર છે. જેના પરંપરામાં જે ઋષભસેનને જયેષ્ઠ ગણધર કહ્યા છે, સંભવ છે કે વૈદિક પરંપરામાં તેમને જ માનસપુત્ર અને એક અર્થવવન કહ્યા છે. અને તેમને જ ભગવાને સમસ્ત વિદ્યાઓમાં મુખ્ય બ્રહ્મવિદ્યા આપીને લેકમાં પિતાના ઉત્તરાધિકારી બનાવ્યા છે. १ ऋषभं पार्थिव-श्रेष्ठं सर्व-क्षत्रस्य पूर्वजम् । ત્રદૃષમાર્ મરતા વાર: પુત્ર-તામ || -બ્રહ્માંડ પુરાણ, પૂર્વાર્ધ છનુષપાદ અ. ૧૪, શ્લેક ૬૦ (ख) नाभिस्त्वजनयत्पुत्रं मरुदेव्यां महाद्युतिः । ऋषभं पार्थिव-श्रेष्ठं सर्व-क्षत्रस्य पूर्वजम् ॥ -વાયુ મહાપુરાણુણ, પૂર્વાર્ધ અ. ૩૨, લોક ૫૦ २ तमाहुर्वासुदेवांशं मोक्षधर्मविवक्षया । अवतीर्ण सुतशतं तस्यासीद् ब्रह्मपारगाम् ॥ -શ્રીમદ્ ભાગવત ૧૧-૨-૧૬ ३ ब्रह्मा देवानां प्रथमः सम्बभूव विश्वस्य कर्ता भुवनस्य गोप्ता । स ब्रह्मविद्या सर्व विद्या प्रतिष्ठामथर्वाय जेष्ठपुत्राय प्राह । મુડકોપનિષદ ૧–૧ (ख) स्वर्तितनयाय गातं विदर्द" –ઋવેદ ૧-૬૯-૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300