Book Title: Dharm ane Sanskruti
Author(s): Devendramuni
Publisher: Lakshmi Pustak Bhandar Ahmedabad
View full book text
________________
માનવ સંસ્કૃતિના આદ્ય નિર્માતા
પ્રથમ ધર્મચક્રવતી
જિન અન્યા પછી ભગવાન પોતે તે કૃતકૃત્ય થઈ ચૂકયા હતા. તેઓ ઇચ્છતા તા એકાંત શાંત સ્થાનમાં પેાતાનું જીવન વ્યતીત કરતા, પણ તે મહાપુરુષ હતા. તેથી સમસ્ત પ્રાણીઓની રક્ષારૂપ દયા કરવા માટે તેમણે પ્રવચન કર્યાં.૧ ફાગણ વદ અગિયારશને દિવસે સપ્રથમ તેમનું આધ્યાત્મિક પ્રવચન થયું.? જે સાંભળીને સમ્રાટ ભારતના પાંચસે પુત્ર અને સેા પ્રપૌત્રાએ તથા બ્રાહ્મી આદિએ પ્રવ્રજ્યા ગ્રહણ કરી. ભરત વગેરેએ શ્રાવક વ્રત ગ્રહણ કર્યું". ( ग ) फरगुण बहुलेक्कारसि उत्तरसाढाहिं नागमुस्सभस्स | -આવ. નિ. ગા. ૨૬૩
૩
(ઘ) ત્રિષષ્ઠિ ૧/૩ (ડ) જમ્મૂઢીપ પ્રપ્તિ પૃ. ૮૫ અમે
१ सव्व जग्ग जीव रक्खण दयट्टयाए पावयणं भगवया सुक्तहियं -પ્રશ્નવ્યાકરણ સ’ખરદ્વાર
૬૫
२ फग्गुण बहुलेइकारम्सीह अह अह अमेण भत्तेण । उपपन्नमि अनंते महव्वया पंच पन्नवए ||
-આવ. નિ. મા. ૩૪૦
३ सह मरुदेवी निग्गओ कहणं पव्वज्ज उसभसेणस्स । बंभी मरीडदिक्ता सुंदरि ओरोह सुअदिक्खा ॥ पंच य पुत्तसयाई भरहस् य सत्त नत्तु असयाई । सयराहं पव्वइआ तम्मि कुमारा समासरणे ॥
–આ. નિ. ગા. ૩૪૪-૩૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300