Book Title: Dharm ane Sanskruti
Author(s): Devendramuni
Publisher: Lakshmi Pustak Bhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 283
________________ ૨૬૪ ધર્મ અને સંસ્કૃતિ ભગવાન અષ્ટમતપની સાધના કરતાં કરતાં પુરિમતાલ નગરની બહાર શકટમુખ ઉદ્યાનમાં વડના ઝાડ નીચે ધ્યાનમુદ્રામાં બેઠા હતા, ત્યારે ફાગણ વદ અગિયારશને દિવસ હતા. પૂર્વાનના સમય હતેા. આત્મમથન ચરમ સીમા સુધી પહોંચ્યું, આત્મા ઉપરથી ઘનઘાતી કર્મીનું આવરણ ખસ્યું. ભગવાન કેવલજ્ઞાન અને કેવલદનના ધર્તા ખની गया. ? ભગવાનને કૈવલજ્ઞાનની ઉપલબ્ધ વટવૃક્ષની એટલે કે વડના ઝાડની નીચે થઈ હતી તેથી તેને આજ પણ આદરની દૃષ્ટિથી જોવામાં આવે છે. १ तओणंजेसे हेमंताणं चउत्थे मासे सत्तमे पक्रवे फग्गुणबहुले तरसण फग्गुण बहुलस्स एक्कारसी पक्खेणं पुव्वण्हकाल समयंसि पुरिमतालस्स नयरस्स बहिया सगडमुहंसि उज्जाणंसि नग्गोहवरापायवस्स अहे अट्टमेणं भत्तणं अपाणएवं आसाढाहिं नक्खत्तेणं जेागमुवागणं झाणंतरियाए वद्धमाणस्स अनंते जाव जाणमाणे वासमाणे विहरइ । -४८५सूत्र सू. १७६ है. पढ पुएय. तित्थयराणं पढमे उसभसिरी बिहरिओ निरुवसगं । अट्ठावओ नगव। अग्गा भूमी जिणवरस्स छडमत्थपरिआओ वाससहस्सं तओ पुरिमताले । 'निम्मोहस्स य हिट्ठा उत्पन्नं केवलं नाणं फभ्गुण बहुले इकारसीह अह अमेण भत्ते । उत्पन्नभि अनंते महव्वया पंच पन्नवए - भाव. नि. मा. ३३८ थी ३४० Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300