Book Title: Dharm ane Sanskruti
Author(s): Devendramuni
Publisher: Lakshmi Pustak Bhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 295
________________ ધર્મ અને સંસ્કૃતિ શ્રીમદ્ ભાગવત અનુસાર ઋષભાવતારને જન્મ રજોગુણુ જનને કેવળ જ્ઞાનની કેવલ્યની શિક્ષા દેવા માટે જ થયે હતો. આ રીતે આપણે જોઈએ છીએ કે ભાગવત, કૂર્મપુરાણ, માર્કંડેયપુરાણ આદિ વૈદિક ગ્રન્થમાં એમના જીવનની મહત્ત્વપૂર્ણ ગાથાઓ અંકિત થયેલી છે. બૌદ્ધ ગ્રન્થ “આર્ય મંજુશ્રી મૂલકાયમાં ભારતના આદિ સમ્રાટેમાં નાભિપુત્ર ઋષભ અને ઋષભ પુત્ર ભરતની ગણના કરી છે. તેમણે હિમાલયમાંથીરસિદ્ધિ પ્રાપ્ત કરી. તે વૃત્તોના પાલનમાં દઢ હતા તે જ નિગ્રંથ તીર્થકર ઋષભ જૈનોના આત્મદેવ હતા. २ अयमवतारो रजसोपप्लुतकैवल्योपशिक्षणार्थम् ॥ -શ્રીમદ્ ભાગવત, પંચમ સ્ક, અધ્યાય ૬ ૧ જૈનદષ્ટિથી સિદ્ધિ-સ્થળ અષ્ટાપદ છે. હિમાલય નથી-લેખક २ प्रजापतेः सुतो नाभि तस्यापि आगमुच्यति । नाभिनेो ऋषभपुत्रो वै सिद्धकर्मदृढवतः ॥ तस्यापि मणिचरो यक्षः सिद्धो हैमवते गिरौ । ऋषभस्य भरतः पुत्रः सोऽपि मंजतान तदाजपेत ।। નિગ્રંથ તીર્થકર ઋષભ નિગ્રંથ રૂપી –આર્ય મંજુશ્રી મૂલક૯પ લે. ૩૯૦-૩૯૧-૩૯૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300